gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની ઓળખ બનેલા કાપડ અને હીરા બજારમાં જ ‘વિશ્વાસઘાત’ નું પ્રમાણ ખૂબ ઊંચું | Rate of Betrayal high i…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
સુરતની ઓળખ બનેલા કાપડ અને હીરા બજારમાં જ ‘વિશ્વાસઘાત’ નું પ્રમાણ ખૂબ ઊંચું | Rate of Betrayal high i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Textile and Diamond Markets : સિલ્કસીટી અને ડાયમંડ સીટી તરીકે વિશ્વભરમાં ઓળખાતા સુરતના કાપડ અને હીરાબજારમાં વર્ષ 2024 માં જ નોંધાયેલી વિશ્વાસઘાતની રૂ.173 કરોડથી વધુની 250 થી વધુ પોલીસ ફરિયાદને લીધે લાગી રહ્યું છે કે સુરતના કાપડ અને હીરાબજારમાં “વિશ્વાસઘાત” નું પ્રમાણ ઘણું ઊંચું છે. પોલીસ, વિવિધ વેપારી સંગઠનોની નક્કર કામગીરીનો અભાવ તેમજ વેપારીઓની પણ નિષ્ક્રિયતા ઠગબાજોને મોકળું મેદાન પૂરું પાડે છે.

વર્ષ-2024માં કાપડ અને હીરા બજારમાં કુલ રૂા.173 કરોડથી વધુની છેતરપિંડીની 250થી વધુ ફરિયાદ નોંધાઇ

સિલ્કસીટી અને ડાયમંડ સીટી તરીકે વિશ્વભરમાં ઓળખાતા સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વિશ્વાસઘાતની ઘટનાઓનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે. કાપડબજાર સલાબતપુરા વિસ્તારમાંથી વધીને સારોલી,ભાઠેના, ગોડાદરા જેવા વિસ્તારો સુધી પહોંચતા વેપાર તો વધ્યો છે પણ સાથે ઠગાઈનું પ્રમાણ પણ વધ્યું છે. આવી જ પરિસ્થિતિ હીરાબજારની પણ છે. મહિધરપુરા અને વરાછાના હીરાબજારમાં અગાઉની જેમ જ હાલ પણ હીરાનો મોટાપાયે વેપાર થાય છે. પરંતુ અહીં પણ ઠગાઈના કિસ્સા ઘણા વધ્યા છે.કાપડ બજાર અને હીરા બજારમાં થતી ઠગાઈ અંગે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં હવે લાખો અને કરોડો રૂપિયાના ઉઠમણાની ફરિયાદ હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’

વીતેલા વર્ષ 2024 માં સુરતના વિવિધ પોલીસ મથકોમાં અને ક્રાઈમ બ્રાન્ચમાં કાપડ બજારની ઠગાઈ અંગે કુલ 194 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.તેમાં ઠગાઈનો આંક અધધ કહી શકાય તેવો રૂ.124,54,63,688 નો હતો. જયારે હીરાબજારની ઠગાઈ અંગે 64 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમાં ઠગાઈનો આંક રૂ.48,23,24,322 નો હતો. આમ, બંને બજારમાં કુલ 258 પોલીસ ફરિયાદ ઠગાઈની નોંધાઈ હતી અને તેનો કુલ આંક રૂ.172,77,88,010 નો હતો.આ તો સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ તેની વિગતો છે. 

બંને બજારમાં ઉઠમણું અને ઠગાઈના કિસ્સાઓ સતત બનતા રહે છે અને તેમાં ઘણી વખત વેપારીઓ અને ઠગબાજો સેટલમેન્ટ કરી લેતા હોય છે.જો તેની ગણતરી કરીએ તો ઠગાઇનો આંક ત્રણ ગણો થાય તેમ છે.

સૌથી વધુ નુકશાન નાના વેપારીઓને

કાપડ બજાર અને હીરા બજારમાં આ પરિસ્થિતિ માટે પોલીસ, વિવિધ વેપારી સંગઠનોની નક્કર કામગીરીનો અભાવ તો જવાબદાર છે પણ તેની સાથે વેપારીઓની નિષ્ક્રિયતા પણ જવાબદાર છે. ઠગબાજો વિરુદ્ધ ત્વરીત કાર્યવાહી થતી નથી. પરિણામે તેમને મોકળું મેદાન મળે છે. વેપારીઓ પણ પોતાના હિતને જ ધ્યાનમાં રાખી બીજા વેપારી અંગે વિચારતા નથી. આથી ઠગબાજો સમયાંતરે સક્રિય થઈને કરોડો રૂપિયાની ઠગાઈ કરે છે અને તેમાં સૌથી વધુ નુકશાન નાના વેપારીઓને થાય છે.

કાપડબજારમાં ઠગાઈના સૌથીવધુ ગુના સલાબતપુરા, સારોલીમાં

સુરતનું કાપડબજાર પહેલા સલાબતપુરા રીંગરોડ વિસ્તારમાં હતું.પણ હવે તે સારોલીમાં વધુ વિસ્તરણ પામ્યું છે.આથી કાપડબજારમાં ઠગાઈ અંગે સૌથી વધુ ગુના સલાબતપુરા, સારોલીમાં નોંધાય છે. જોકે, કાપડબજારની સાથે સંકળાયેલા ગ્રે કાપડનું ઉત્પાદન કરતા યુનિટ, જરીના કારખાના, એમ્બ્રોઈડરીના કારખાના, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ યુનિટ, રોલપોલિશના કારખાના અન્ય વિસ્તારોમાં હોય સલાબતપુરા અને સારોલી ઉપરાંત શહેરના પાંડેસરા, ચોકબજાર, વરાછા, પુણા, ઉધના, સચીન, સચીન જીઆઈડીસી, ખટોદરા, અમરોલી, કાપોદ્રા, ગોડાદરા, સરથાણા પોલીસ મથકમાં ગુના નોંધાય છે.

હીરાબજારમાં સૌથી વધુ ગુના મહિધરપુરા, વરાછામાં 

જયારે હીરાબજરની લેવડદેવડ મોટાભાગે મહિધરપુરા અને વરાછા મીનીબજારમાં થતી હોય મહિધરપુરા અને વરાછા પોલીસ મથકમાં ગુના નોંધાય છે.ઉપરાંત, હીરા મેન્યુફેક્ચરીંગ યુનિટ અન્ય સ્થળોએ હોવાથી કાપોદ્રા, કતારગામમાં ગુના વધુ પ્રમાણમાં નોંધાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

June 23, 2026
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…
GUJARAT

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

June 23, 2026
બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…
GUJARAT

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

June 23, 2026
Next Post
વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં નોકરી માટે ઈક્વલન્સી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે | Students who s…

વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં નોકરી માટે ઈક્વલન્સી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે | Students who s...

ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’ | 80 perc…

ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી 'સીનસપાટાનો ખેલ' | 80 perc...

વિશ્વ આરોગ્ય દિવસ : હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ, ગુજરાત ચોથા ક્રમે | Highest expenditure…

વિશ્વ આરોગ્ય દિવસ : હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ, ગુજરાત ચોથા ક્રમે | Highest expenditure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

1 year ago
ફલોલીની પરિણીતાની પતિ, સાસરિયાના ત્રાસથી કંટાળી નહેરમાં મોતની છલાંગ | fed up with the harassment of …

ફલોલીની પરિણીતાની પતિ, સાસરિયાના ત્રાસથી કંટાળી નહેરમાં મોતની છલાંગ | fed up with the harassment of …

5 months ago
CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

7 months ago
ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News