gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | Surat POCSO Court J…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | Surat POCSO Court J…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Surat POCSO Court Judgment : સુરતના અમરોલી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મના કેસ મામલે સુરતની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે આરોપીને જીવન કેદની સજા ફટકારી છે.

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં ગત ફેબ્રુઆરી, 2025માં 12 વર્ષીય સગીરાને કોઈ તકલીફ થતાં પાડોશી રબીઉલ શેખના ઘરે દવા લેવા ગઈ હતી. આ દરમિયાન આરોપી રબીઉલે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. થોડા મહિલા બાદ બાળકીના શરીરમાં ફેરફાર દેખાતા પરિવારે સગીરાની મેડિકલ તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે ગત 26 એપ્રિલ, 2025ના રોજ અમરોલી પોલીસમાં  ફરિયાદ નોંધવામાં આવી હતી. 

12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ

કેસની ગંભીરતાને ધ્યાને લઈ  પોલીસે આરોપી રબીઉલને ધરપકડ કરી હતી. આરોપી મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાનો વતની હતો અને સુરતમાં રહેતો હતો. પોલીસે સગીરા ગર્ભવતી હોવાથી ગર્ભ ટર્મિનેશન માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. ગત 27 મે, 2025ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 

આ પણ વાંચો: ગીર સોમનાથ: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ

સમગ્ર મામલે સુરત કોર્ટે આજે(16 માર્ચ, 2026) ચુકાદો સંભળાવી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ પીડિતાને 10 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…
GUJARAT

May 1, 2026
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

Next Post
આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup ...

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar ...

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો | Umret…

8 months ago
યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …

ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે… અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી | allahab…

9 months ago
રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 ઈજાગ્રસ્ત | rajkot jamnag…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News