gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સુરતની ૬૦ વર્ષની  માનસિક બીમાર વૃદ્ધા ગત ૫ મી તારીખે ઘરેથી નીકળી ગઇ હતી. વડોદરાના વડસર બ્રિજ નીચે ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું.

ગત ૭ મી તારીખે વડસર બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી ટ્રેનની અડફેટે આવતા મરણ ગયેલી એક મહિલાની લાશ મળી આવી હતી. તે સમયે મહિલાની ઓળખ થઇ નહીં હોવાથી અન્નોન તરીકે  ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરમિયાન સુરતમાંથી ગૂમ થયેલી મહિલાની ભાળ મેળવવા માટે સુરત પોલીસ દ્વારા સીસીટીવી  ફૂટેજના આધારે તપાસ કરતા મહિલા વડોદરા રેલવે સ્ટેશન ઉતરી હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ અને પુત્રે સંપર્ક કરતા કપડા, મોબાઇલમાં પાડેલા ફોટા અને કાનની બુટ્ટી પરથી તેની ઓળખ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …
GUJARAT

February 27, 2026
વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | …

Next Post
કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up...

સોશ્યલ મીડિયાના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ એસઓપી બહાર પાડશે | education department of gujarat will an…

સોશ્યલ મીડિયાના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ એસઓપી બહાર પાડશે | education department of gujarat will an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

3 weeks ago
‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

5 months ago
1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

7 months ago
Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News