gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઈથાનોલ બેન્ડીંગ 2014માં 1.52 ટકાથી વધીને 20 ટકા : પંપો ઉપર બોર્ડ લાગ્યાઃ ચોમાસામાં પેટ્રોલની ટાંકીમાં જરા પણ પાણી ન આવે તે જોજો, નહીં સ્ટાર્ટીંગનો પ્રોબ્લેમ થશે

 રાજકોટ, : કોઈ પણ પેટ્રોલપંપ ઉપર ટુ વ્હીલરમાં એક લિટર પેટ્રોલ પૂરાવો તો બાકાયદા વાહનની ટાંકીમાં 80 ટકા (800 મિ.લિ. ) પેટ્રોલ સાથે 20 ટકા (200 મિલિ) ઈથોનોલ પૂરી દેવામાં આવશે અને ભાવ પૂરા પેટ્રોલના જ વસુલાશે. ઈથાનોલ એ એક પ્રકારનું આલ્કોહોલ છે જે શેરડી અથવા તો બાયોમાસના સ્ટાર્ચમાંથી બનાવાય છે  જેનું C2H6o રાસાયણિક બંધારણ છે. 

સરકારની ઝૂંબેશના પગલે ઈ.સ. 2014માં પેટ્રોલમાં 1.53 ટકા ઈથાનોલ ભેળવવાની શરૂઆત થઈ હતી અને ગત વર્ષે આ બેન્ડીંગ 15 ટકા વધીને 20ટકાએ પહોંચી ગયું છે. આનાથી શેરડીના ભાવ ખેડૂતોને ઉંચા મળવા, ક્રૂડ આયાતમાં વિદેશી હૂંડિયામણની બચતના લાભ વર્ણવાતા રહ્યા છે પરંતુ, સામાન્ય વાહનચાલકોને કોઈ ફાયદો થયો નથી. આજે પણ શહેરમાં પેટ્રોલ રૂ।. 94-25 પૈસાના ભાવે જ વેચાય છે અને તેમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. 

ઈથાનોલ બેન્ડીંગ સાથેનું પેટ્રોલ ટુ વ્હીલરમાં પૂરાવવાથી એક મોટી સમસ્યા ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુમાં સ્ટાર્ટીંગની થાય છે અને આ જોખમથી સુપેરે વાકેફ ઓઈલ કંપનીઓએ પેટ્રોલપંપ ઉપર ગ્રાહકોને સૂચના આપતા બોર્ડ લગાવાયા છે. રાજકોટના ગોપાલ ચોકમાં એચ.પી.પંપ ઉપર બોર્ડમાં જણાવાયું છે કે સરકારના નિર્દેશ મૂજબ પેટ્રોલ ઓઈલ કંપનીઓ હવે 20 ટકા ઈથાનોલનું મિશ્રણ કરે છે તેથી ચોમાસામાં કે સર્વિસ કરાવતી વખતે પેટ્રોલનો સંપર્ક જરા પણ પાણી સાથે ન થાય તેની તકેદારી રાખવા અન્યથા વાહન સ્ટાર્ટ કરવામાં મૂશ્કેલી સર્જાઈ શકે છે.  પેટ્રોલ પુરાવ્યા પછી ટુવ્હીલર માલિકને વાહન સ્ટાર્ટ કરવામાં તકલીફ થાય ત્યારે પેટ્રોલમાં ભેળસેળ હશે ,નબળી ગુણવત્તાનું હશે તેવી શંકા સાથે પંપ વિરૂધ્ધ ફરિયાદ ન કરે તે માટે ઘણા પંપધારકો આવી સૂચના જારી કરે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

ભણે ગુજરાતઃ ધો. 9- 10નાં 73 વિદ્યાર્થીઓ માટે સહકારી મંડળીના ગોડાઉનમાં હાઈસ્કૂલ | Bhanhe Gujarat: Hig…

ભણે ગુજરાતઃ ધો. 9- 10નાં 73 વિદ્યાર્થીઓ માટે સહકારી મંડળીના ગોડાઉનમાં હાઈસ્કૂલ | Bhanhe Gujarat: Hig...

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

9 months ago
વડોદરા-કરજણ નેશનલ હાઇવે પર હવે હદ થઇઃ પોર-માંગલેજ વચ્ચે બંને બાજુ 12 Kmનો ટ્રાફિક જામ | People are u…

11 months ago
મૂશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય | Heavy Rain in…

1 year ago
કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News