gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં અડાજણના બદ્રીનારાયણ મંદિરના ભક્તોને ભગવાનની ભક્તિ માટે મેટ્રોની કામગીરી વિલન, સાસંદની ઓચિંતી…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં અડાજણના બદ્રીનારાયણ મંદિરના ભક્તોને ભગવાનની ભક્તિ માટે મેટ્રોની કામગીરી વિલન, સાસંદની ઓચિંતી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Metro Train Project : સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ ધીમી કામગીરીના પગલે સુરતની ભૌગોલિક સુરત બદલાઈ રહી છે  જોકે હવે સુરતીઓ માટે મેટ્રોની કામગીરી ભગવાનના ભક્તોને ભક્તિ માટે પણ વિલન બની રહી છે. અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરની આસપાસ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે મંદિરે દર્શન કરવા જવા ભક્તોને મુશ્કેલી પડી રહી છે. લોકોની ફરિયાદ બાદ સુરતના સાંસદે સ્થળ મુલાકાત લઈ સુચના આપી છે. 

સુરતમાં મેટ્રોની કામગીરી મંથર ગતિએ  અને આયોજન વિના ચાલતી રહી છે તેના કારણે સુરતીઓ ની હાલત કફોડી થઈ રહી છે. શહેરમાં જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસ રહેતા લોકો અને વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. પરંતુ આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના નામે ચાલી રહ્યો છે અને લોકોને ભારે મુશ્કેલી પડતી હોવા છતાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટના નામે ચાલતી મેટ્રોની કામગીરી સામે કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય નેતાઓએ લોકોની સમસ્યા હોવા છતાં મોઢા પર તાળા મારી દીધા છે તેથી લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે. 

છેલ્લા કેટલાક વખતથી અડાજણ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. અડાજણ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વકરતી હોવા ઉપરાંત બદ્રીનારાયણ મંદિરની આસપાસના લોકો સાથે ભગવાનની ભક્તિ કરવા આવતા ભક્તોની હાલત પણ કફોડી થઈ રહી છે. ભક્તો આક્ષેપ કરે છે કે, આ કામગીરીના પગલે મંદિરે દર્શન કરવા આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને તેઓને અકસ્માત થાય તેવી પણ ભીતિ છે. આવી અનેક ફરિયાદ બાદ સાંસદ મુકેશ દલાલે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી. તેઓએ સાથે આવેલા અધિકારીઓને સમસ્યા નિવારવા માટે તાકીદ કરી છે. 

જોકે, અત્યાર સુધી મેયર સહિતના પાલિકાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત અનેકે મેટ્રો સાથે બેઠક કરી છે અને અનેક સુચનાઓ આપી છે. પરંતુ મેટ્રોના અધિકારીઓ મનફાવે તેમ કામ કરતા હોવાથી લોકોની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. સાંસદ મુકેશ દલાલે પણ અધિકારીઓને લોકોની સમસ્યા નિવારવા માટે તાકીદ કરી છે તેમની સુચનાનો અમલ થશે કે પછી અગાઉ જે અધિકારી-નેતાઓએ સુચના આપી હતી તે કાગળ પર જ રહી છે તેવું થશે કે નિકાલ થશે તે આગામી સમય જ બતાવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…
GUJARAT

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

March 29, 2026
નડિયાદના આઇનોક્સ થિયેટરમાં ફૂગવાળી ગાર્લિક બ્રેડ નિકળતા ગ્રાહકનો હોબાળો | Customers protest after mo…
GUJARAT

નડિયાદના આઇનોક્સ થિયેટરમાં ફૂગવાળી ગાર્લિક બ્રેડ નિકળતા ગ્રાહકનો હોબાળો | Customers protest after mo…

March 29, 2026
કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…
GUJARAT

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…

March 29, 2026
Next Post
રાહુલ ગાંધીએ ભાજપને ‘ભ્રષ્ટ જનતા પાર્ટી’ ગણાવી, કહ્યું – ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યુ…

રાહુલ ગાંધીએ ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યુ...

જામનગરમાં ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા PSI તથા પોલીસ સ્ટાફ સાથે સ્કોર્પિયોના કાર ચાલકની ઉદ્ધતાઈ | S…

જામનગરમાં ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા PSI તથા પોલીસ સ્ટાફ સાથે સ્કોર્પિયોના કાર ચાલકની ઉદ્ધતાઈ | S...

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

8 months ago
ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

12 months ago
નોકરી ચોર, વિઝા સ્કેમર… અમેરિકામાં ભારતીયોને કરાયા ટારગેટ, ટ્રમ્પની નીતિઓએ માહોલ બગાડ્યો | indians…

નોકરી ચોર, વિઝા સ્કેમર… અમેરિકામાં ભારતીયોને કરાયા ટારગેટ, ટ્રમ્પની નીતિઓએ માહોલ બગાડ્યો | indians…

2 months ago
પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના | three year old gi…

પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના | three year old gi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News