gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે ૫૨ હજારના મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ

– બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોય મજૂરે જ કરી હતી ઓફિસમાં ચોરી કરી હતી

લીંબડી : લીંબડીના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં આવેલી સબર ટ્રાન્સપોર્ટની ઓફિસને નિશાન બનાવી અજાણ્યા શખ્સો રૂ.૧.૮૦ લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટના માલિકે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ ફરિયાદને લઇ લીંબડી પી.આઈ. એ.આર. સહિતના સ્ટાફે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરતા  ટ્રાન્સપોર્ટમાં જ મજૂરી કરતા હિતેશ કલ્યાણભાઈ મકવાણાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન હિતેશે કબૂલાત કરી હતી કે તેની બહેનના લગ્ન હોવાથી નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના કારણે તેણે જ ઓફિસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.૪૭,૦૦૦ની રોકડ અને રૂ.૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫૨,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાકીની રકમ ક્યાં છુપાવી છે તે અંગે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi...

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A...

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

11 months ago
જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S…

8 months ago
ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

2 months ago
‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ ખરીદવા નેટફ્લિક્સની રૂ.6490 અબજની ઓફર, ટ્રમ્પને પડ્યો વાંધો | Paramount’s …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News