gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ | Sura…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ | Sura…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Schools Revive Traditional Games in Summer Camps: આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ, વીડિયો ગેમ્સ અને ટીવી સ્ક્રીન સુધી મર્યાદિત થઈ રહ્યા છે, ત્યારે સુરતની શાળાઓએ પરંપરાગત દેશી રમતોને ફરી જીવંત કરવાનો નિર્ધાર કર્યો છે. શહેરના અનેક સ્કૂલોના સમર કેમ્પમાં બાળકોને ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી ગામઠી રમતો સાથે જોડવાનો નૂતન અભિગમ અપનાવવામાં આવ્યો છે.

શારીરિક અને માનસિક વિકાસ પર ભાર

લાંબા સમયથી મોબાઈલ અને ટીવી સુધી મર્યાદિત થતા બાળકો માટે જૂની રમતો નવી ઊર્જા લઈને આવી છે. મેદાનમાં દોડવું, ટીમ બનાવીને વ્યૂહરચના કરવી અને જોશપૂર્વક સ્પર્ધા કરવી બાળકોને ખુબ ગમે છે. ખાનગી સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર રમાબહેન ખાતરે આ પહેલ વિશે જણાવ્યું હતું કે, ‘આજના ડિજિટલ યુગમાં જૂની રમતો ક્યાંક ખોવાઈ ગઈ છે. ખો-ખો અને કબડ્ડી જેવી રમતો બાળકોની ચપળતા, સહનશક્તિ, એકાગ્રતા અને ટીમ સ્પિરિટ મજબૂત બનાવે છે. જ્યારે ગિલ્લી-ડંડા જેવી રમતો આંખ અને હાથના તાલમેલને સુધારે છે. આ રમતો માટે મોંઘા સાધનોની જરૂર પડતી નથી, તેથી દરેક વર્ગના બાળકો સરળતાથી તેમાં ભાગ લઈ શકે છે. બાળકોને માત્ર અભ્યાસ અને ડિજિટલ સાધનો સુધી મર્યાદિત રાખવું યોગ્ય નથી. રમતો દ્વારા તેમના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે. આ વિચાર સાથે સમર કેમ્પમાં દેશી રમતોને સ્થાન આપવામાં આવ્યું છે, જેથી નવી પેઢી પોતાની સંસ્કૃતિ સાથે પણ જોડાય છે.’

મોબાઈલ ગેમ્સ કરતા મેદાનનો રોમાંચ વધુ

સમર કેમ્પમાં જોડાયેલા બાળકોમાં આ દેશી રમતો પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોનું કહેવું છે કે મોબાઈલ ગેમની સરખામણીએ મેદાનમાં મિત્રો સાથે દોડવું, બચવું અને જીતવાની વ્યૂહરચના બનાવવી વધુ આનંદદાયક છે. અનેક બાળકો માટે ગિલ્લી-ડંડા જેવી રમતો તદ્દન નવી અને રસપ્રદ સાબિત થઈ રહી છે.

વાલીઓએ નિર્ણયને બિરદાવ્યો

બાળકોના માતા-પિતા પણ સ્કૂલોના આ નિર્ણયથી ખુશ જણાતા હતા. વેકેશન દરમિયાન બાળકો મોટાભાગનો સમય મોબાઈલ પર વિતાવી સ્વાસ્થ્ય બગાડતા હોય છે, ત્યારે આ પ્રકારના કેમ્પથી બાળકો વધુ સક્રિય અને અનુશાસિત બનશે તેવી આશા વાલીઓએ વ્યક્ત કરી છે.

સુરતની શાળાઓની આ પહેલ દર્શાવે છે કે આધુનિકતાના સમયમાં પણ પરંપરાગત ભારતીય રમતોનું મહત્વ અકબંધ છે. આવી પ્રવૃત્તિઓથી નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાવાની ઉત્તમ તક મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

June 18, 2026
સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…
GUJARAT

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

June 18, 2026
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

June 18, 2026
Next Post
ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં ‘બુલડોઝર’ એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga…

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga...

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |...

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર…

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર…

10 months ago
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

7 months ago
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા | Indian …

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા | Indian …

3 weeks ago
મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News