gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં આજે પડેલા વરસાદમાં પણ કતારગામ ઝોનમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા | Today’s rain in Surat also c…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં આજે પડેલા વરસાદમાં પણ કતારગામ ઝોનમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા | Today’s rain in Surat also c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Rain Update : સુરતમાં આજે પડેલા વરસાદમાં કતારગામ ઝોનના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

સુરતમાં વરસાદની આગાહી સાથે સવારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદમાં પાલિકાના કતારગામ ઝોનની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. બે દિવસથી ઝરમર-ઝરમર છુટો છવાયો વરસાદ પડ્યો હતો. પરંતુ આજે સવારે મોટા વરસાદી ઝાંપટા પડ્યા છે તેના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત થઈ છે. 

જોકે, આજે પડેલા વરસાદમાં ફરી વાર કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણીનો ભરાવો થઈ ગયો હતો. કતારગામ ઝોનમાં બાપા સીતારામ ચોક, સિંગણપોર ચાર રસ્તા અને આંબા તલાવડી વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને નોકરી ધંધે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. 

સુરત પાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે તેમ છતાં આટલા વરસાદમાં પણ પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી અને સામાન્ય વરસાદમાં પાણીનો નિકાલ ન કરી શકતા પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સુરતીઓ માટે ફરી એક વખત વિલન સાબિત થઈ છે. લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

Next Post
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga…

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga...

VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Delhi : Thr…

VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Delhi : Thr...

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પેોરેશનના સ્ટાફે ૧૪ વર્ષના કિશોરને માર માર્યો | Corporation staff beat up 14 year old boy

1 year ago
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

6 months ago
વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At…

12 months ago
‘હું ખુદ દેવામાં ડૂબેલો છું’ CBIની ચાર્જશીટ પર બોલ્યા પૂર્વ રાજ્યપાલ મલિક, કેન્દ્ર પર કર્યો ગંભીર આક…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News