gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ganeshotsav 2025 : મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવની ધુમ જોવા મળી રહી છે અને તેની સાથે જ આજે સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ ઘર અને મંડપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગઈ હતી તે મોડે સુધી જોવા મળી હતી. શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલ નગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને હવે સતત દિસ દિવસ બાપાની ભક્તિ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણેશજીની સ્થાપના કરતાની સાથે જ સુરત ગણપતિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. 

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના 2 - image

સુરતમાં આ વર્ષે પણ 80 હજારથી પણ વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી છે. લોકોએ પોતાના ઘર, રહેણાંક સોસાયટી ઉપરાંત સંખ્યાબંધ મોટા ગણેશ આયોજકો દ્વારા ગણપતિ ઉત્સવ માટે લાબા સમયથી તૈયારી કરી હતી અને આજે ગણેશ ચતુર્થીના દિવસે બાપાની હર્ષ અને ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે સ્થાપના કરી હતી. બાપાની સ્થાપના પહેલા અનેક આયોજકો અને રહેણાંક સોસાયટીમાં ઢોલ નગારા સાથે ગણેશજીના ભક્તોએ માહોલ બનાવી દીધો હતો. 

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે બાપાના આગમન સાથે સુરત શહેર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું છે. સંખ્યાબંધ ગણેશ મંડળોએ ગઈકાલે રાત્રે શહેરના રસ્તાઓ પર શોભાયાત્રા કાઢી હતી તેના કારણે સુરત ઝગમગી ઉઠ્યું હતું. રાત્રીના શહેરના કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ગણેશ આગમનના કારણે બંધ થઈ ગયા હતા. ગણપતિ બાપ્પાના આગમન સમયે “ગણપતિ બાપ્પા મોરિયા”ના ઉલ્લાસભેર નારા ગુંજતા શહેરમાં તહેવારની રંગત જમાવી દીધી છે. સુરતના અનેક સોસાયટી, સાર્વજનિક મંડળ અને સંસ્થાઓએ વિશાળ મંડપ ઉભા કરી આ તહેવારને જીવંત બનાવી દીધો છે. આજની સ્પાના બાદ દસ દિવસ સુધી ગણેશ મંડપમાં વિવિધ પુજા સાથે છપ્પન ભોગ અને સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવશે. દસ દિવસની બાપાની ભક્તિ માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…
GUJARAT

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

March 25, 2026
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

March 25, 2026
Next Post
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B…

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B...

55 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું – અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી | Rajasthan W…

55 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું - અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી | Rajasthan W...

ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2…

ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

10 months ago
ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

4 months ago
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ, બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ | V…

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ, બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ | V…

3 months ago
‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News