gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…
2
VIEWS
Share on FacebookShare on Twitter

India Reacted On Trump Administration Fresh Claim : અમેરિકા દ્વારા ટેરિફની ધમકી અપાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોવાના દાવાને ભારતે ફગાવી દીધા છે. ભારતે આજે (29 મે) કહ્યું છે કે, સાત મેથી 10 મે દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું, ત્યારે અમેરિકા સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત થઈ હતી, તેમાં ટેરિફની કોઈપણ વાતચીત થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US PresidentDonald Trump) યુએસ કોર્ટમાં દાવો કર્યો હતો કે, ‘અમેરિકાના દ્વારા ટેરિફની ધમકીથી ભારત-પાકિસ્તાન (India-Pakistan Controversy) વચ્ચે ત્રણ દિવસની લડાઈ બાદ યુદ્ધવિરામ થયું છે.’ 

ભારતે ટ્રમ્પના દાવાને ફગાવ્યા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે (Randhir Jaiswal) સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી ટ્રમ્પના દાવાને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ‘આ વિશેષ મુદ્દે ભારતનો વિરોધ સ્પષ્ટ છે… સાત મેથી ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કરવામાં આવ્યું હતું, જે 10 મેએ સમાપ્ત કરાયું હતું. આ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વાતચીત થતી રહેતી હતી, જોકે આ ચર્ચામાં ટેરિફનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.’

આ પણ વાંચો : ટ્રમ્પ સરકારનો કોર્ટમાં ગજબનો દાવો, કહ્યું- ‘ટેરિફ જરૂરી, નહીં તો ભારત-પાકિસ્તાન વચ્ચેનું સીઝફાયર તૂટી જશે’

ટ્રમ્પ સરકારે કોર્ટમાં શું કહ્યું હતું?

વાસ્તવમાં અમેરિકાની કોર્ટમાં ટેરિફના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હાસ્યાસ્પદ દાવો કરતા કહ્યું હતું કે, જો કોર્ટ ટેરિફ લગાવવાની શક્તિઓ સમિતિ કરશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ તૂટી શકે છે. ટ્રમ્પ દ્વારા ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરવાની બાબતનો બચાવ કરતા ટ્રમ્પના અધિકારીઓએ કોર્ટને કહ્યું હતું કે, ‘ટેરિફ સત્તાઓને મર્યાદિત કરવાના નિર્ણયની અસર દરેક ક્ષેત્ર પર પડશે જેમાં વ્યૂહાત્મક પ્રભાવ ઉભો કરવા માટે આર્થિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે… બંને દેશો વચ્ચે 13 દિવસ પહેલા જ યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને વચ્ચે 10 મે-2025ના રોજ સીઝફાયર થયું હતું. માત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ જ સીઝફાયર થઈ શક્યું છે. અમેરિકાએ બંને દેશો વચ્ચેનું યુદ્ધ ટાળવા માટે વેપાર ન કરવાની ધમકી આપી હતી. કોર્ટ ટેરિફ સત્તાઓ મર્યાદિત કરશે તો આખા ક્ષેત્રની સુરક્ષા અને લાખો લોકોનું જીવન ખતરામાં પડી શકે છે.’

આ પણ વાંચો : ટ્રમ્પને ઝટકો, ‘લિબરેશન ડે’ ટેરિફ પર અમેરિકન કોર્ટે સ્ટે મૂકીને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મ…

'પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ', રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મ...

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ …

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ ...

ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે…

ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક વર્ષ બાદ યુનિ.ના ડી એન હોલ મેદાન પર ક્રિકેટ રમાશે | cricket will be played on d n hall cricket gr…

એક વર્ષ બાદ યુનિ.ના ડી એન હોલ મેદાન પર ક્રિકેટ રમાશે | cricket will be played on d n hall cricket gr…

1 year ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે? સરકારે સંસદમાં આપી માહિતી | indian railways mumbai ahmedab…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે? સરકારે સંસદમાં આપી માહિતી | indian railways mumbai ahmedab…

1 year ago
VIDEO: ‘ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ’, સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM…

VIDEO: ‘ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ’, સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM…

8 months ago
જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News