gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પાંચ વર્ષમાં મોટા ભાગનો સમય મિસ્ટર ઈન્ડિયા બનેલા નેતાઓ અચાનક પોતાના વિસ્તારમાં ફુલ એક્ટિવ | …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં પાંચ વર્ષમાં મોટા ભાગનો સમય મિસ્ટર ઈન્ડિયા બનેલા નેતાઓ અચાનક પોતાના વિસ્તારમાં ફુલ એક્ટિવ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corpoation : સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો સાથે હવે લોકો પણ સક્રિય બની ગયા છે. વીતી ગયેલા પાંચ વર્ષમાં ચૂંટાયેલા કેટલાક કોર્પોરેટરો મિસ્ટર ઈન્ડિયા બની ગયા હતા તેઓ પણ ટિકિટ મેળવવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યાં છે અને પોતાના વિસ્તારમાં અચાનક સક્રિય થઈ રહ્યું છે. જોકે, હવે લોકો પણ સ્માર્ટ થયા છે અને કટાક્ષ સાથે દાવેદારો-પુર્વ કોર્પોરેટરના પણ ક્લાસ લઈ રહ્યાં છે. જોકે, આવા સમયે તમાચો મારીને ગાલ લાલ રાખવાની જેમ રાજકારણીઓ હાથ જોડી લોકોના ઘર સુધી પહોંચી રહ્યાં છે. 

સુરત પાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરની ટર્મ પુરી થયા બાદ હવે ચૂંટણી માટેની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષોમાં ટીકીટ માટે દાવેદારી તો કેટલાક પક્ષોએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આવા સમયે હવે સુરતના રાજકારણનો માહોલ ગરમાયો છે. કેટલાક પક્ષો તો અત્યાર સુધી લોકોથી દૂર રહ્યા હતા પરંતુ ચૂંટણીના થોડા સમય પહેલા અચાનક સોશિયલ મીડિયા થ્રુ એક્ટિવ થઈ ગયા હતા. હવે ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય પક્ષના દાવેદારો-ઉમેદવારો દોડતા થયા છે. 

પાલિકામાં ચૂંટાયેલા કેટલાક કોર્પોરેટરો તો પોતાના વિસ્તારમાં અચાનક સક્રિય થઈ ગયા છે. લોકો આક્રોશપૂર્ણ રીતે કરી રહ્યાં છે આ ચુંટાયેલા કોર્પોરેટરોને તેમની સમસ્યા માટે ઘણી વખત ફોન કરતા હતા પરંતુ તેમના ફોન હંમેશા બીઝી રહેતા હતા કે નો-રિપ્લાય હતા. આવા નેતાઓ હવે અમારા વિસ્તારમાં આવી સેલ્ફી પડાવી રહ્યા છે અને લોકો સાથે અચાનક ઘરોબો રાખી રહ્યા છે. આવા પુર્વ કોર્પોરેટર કે નેતાઓના ક્લાસ હવે લોકો લઈ રહ્યાં છે અને અત્યાર સુધી ફોન કેમ રિસિવ કરતા ન હતા તેવા અણીયારા સવાલો પણ પૂછી રહ્યાં છે. 

આવા દ્રશ્યો જોતાં હવે મતદારોનો મૂડ પણ બદલાયેલો જોવા મળે છે શાસક પક્ષ હોય કે વિપક્ષ કે હોય અન્ય પક્ષ લાંબા સમય સુધી દેખાતા ન હતા તેઓ હવે લોકો વચ્ચે આવી રહ્યા છે ત્યારે લોકો પણ આવા નેતાઓની પરીક્ષા લઈ રહ્યા છે જેના કારણે રાજકીય માહોલમાં વધુ ગરમાટો જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

April 6, 2026
Next Post
અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |...

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે ...

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બનેવીની હત્યા કરનાર સાળા સહિત બેના રિમાન્ડ મંજૂર, ‘ઉંમરના તફાવત’માં ખેલાયો ખૂની ખેલ | Jamn…

જામનગરમાં બનેવીની હત્યા કરનાર સાળા સહિત બેના રિમાન્ડ મંજૂર, ‘ઉંમરના તફાવત’માં ખેલાયો ખૂની ખેલ | Jamn…

2 months ago
ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણ: 300થી વધુ કાર્યકરોની અટકાયત | police nsui clash gu…

ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણ: 300થી વધુ કાર્યકરોની અટકાયત | police nsui clash gu…

8 months ago
‘હવે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોની જમીનો પર ભાજપની નજર’ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ

‘હવે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોની જમીનો પર ભાજપની નજર’ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ

12 months ago
વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News