gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવતા ડિંડોલી વિસ્તારમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ તાજેતરમાં જ બનાવાયેલો રસ્તો અચાનક બેસી જતાં એક ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે પીક અવર્સ દરમિયાન સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

યોગ્ય પુરાણ વિના જ બનાવી દીધો રોડ

મળતી માહિતી મુજબ, લિંબાયત ઝોન હેઠળની માનસી રેસિડેન્સીની સામે, પાણીની ટાંકી નજીક થોડા સમય પહેલાં જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલી ટ્રેન્ચ (ખાડો) પુરવામાં પાલિકાના કોન્ટ્રાક્ટર અને તંત્રએ ઘોર બેદરકારી દાખવી હતી. યોગ્ય પુરાણ કર્યા વિના અને ટેકનિકલ ધોરણોનું પાલન કર્યા વગર જ તેના પર ઉતાવળે રોડ બનાવી દેવામાં આવ્યો હતો.

સવારે અચાનક રોડ પર તિરાડો પડી અને ડમ્પર ખૂંપી ગયું

આ નબળી કામગીરીની અસર આજે સવારે પીક અવર્સ દરમિયાન જોવા મળી હતી. માર્ગ પર સવારે અચાનક મોટી તિરાડો દેખાવા લાગી હતી અને જોતજોતામાં રસ્તાનો એક મોટો ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલું એક ભારેભરખમ ડમ્પર રસ્તામાં ફસાઈ ગયું હતું. ડમ્પર ફસાઈ જવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને નોકરી-ધંધે તેમજ સ્કૂલે જતાં હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા હતા.

ભ્રષ્ટાચારના આક્ષેપ અને સ્થાનિકોનો આક્રોશ

સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે ચોમાસું માથે છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ થોડા જ દિવસોમાં તૂટી જાય તે ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

પાલિકા તંત્ર દોડતું થયું

ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફસાયેલા ડમ્પરને બહાર કાઢવા અને રસ્તાના તાકીદના સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, તંત્રની આ ઢીલી અને લોલંલોલ કામગીરીને લઈને પ્રજામાં હજુ પણ ભારે રોષ વ્યાપેલો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in...

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ...

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTOમાં લાયસન્સ માટે જતા ૧૮ વર્ષના વિદ્યાર્થીનું મોત | 18 year old student dies while going to RTO fo…

RTOમાં લાયસન્સ માટે જતા ૧૮ વર્ષના વિદ્યાર્થીનું મોત | 18 year old student dies while going to RTO fo…

9 months ago
‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

1 year ago
અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

5 months ago
નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News