gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી | A young…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી | A young…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat news : સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકે પોલીસ સ્ટેશનની જ ઈમારતના ત્રીજાા માળે ચઢી જઈ ત્યાંથી ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. 

આ પણ વાંચોઃ અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ ‘રસલ વાઈપર’ દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત

પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો 

મળતી માહિતી અનુસાર ત્રીજા માળેથી ઝંપલાવી ચૂકેલા યુવકે કેમ આ પગલું ભર્યું તેને લઈને હજુ રહસ્ય ઘેરાયેલું જ છે. તેનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે ગંભીર ઈજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. 

પોલીસની કામગીરી પર સવાલ

પ્રાથમિક માહિતી મુજબ, આપઘાત કરનાર યુવકની ઉંમર અંદાજે 35થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ સ્ટેશનમાં તે કોઈ ફરિયાદ અથવા રજૂઆત કરવા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જોકે, ત્યારબાદ અચાનક શું થયું અને યુવક ટેરેસ પર પહોંચી ત્યાંથી પડતું મૂક્યું હતું. 

આ પણ વાંચોઃ જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. જોકે, પોલીસ કંઇક કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા આ આપઘાત બાદ લિંબાયત પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમાં પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર પહોંચ્યો કેવી રીતે તેને લઈને પોલીસ પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યા છે. 

તપાસનો ધમધમાટ

જોકે, હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એસપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન સુધી દોડી આવ્યા હતા.  જોકે, યુવકે આ પગલું કેમ ભર્યું તેની કોઈ નક્કર માહિતી સામે આવી નથી. હાલ યુવકની ઓળખ કરી તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવાર સાથે પૂછપરછ બાદ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | ‘fake police…

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક 'નકલી પોલીસ' ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | 'fake police...

વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પ…

વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પ...

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બાવળની ઝાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલો નામચીન બુટલેગર પકડાયો : સપ્લા…

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બાવળની ઝાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલો નામચીન બુટલેગર પકડાયો : સપ્લા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

11 months ago
અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ…

અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ…

7 months ago
સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

9 months ago
‘જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો…’, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન | Gir Somnath…

‘જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો…’, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન | Gir Somnath…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News