gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે અને અનેક વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો છે.  જોકે, આ વરસાદમાં ફરી એક વાર પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કે સુરતીઓને દગો આપ્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. તેમાં પણ સુરત નવસારી રોડ પર લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં ટ્રાફિક સમસ્યા વકરી હતી અને વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

સુરતમાં ગઈકાલથી વરસાદના ઝાપટા શરુ થયા છે આજે સવારે પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ સામે ફરી એક વાર સુરતીઓ માટે પાલિકાની સ્ટ્રોમ ડ્રેઈન સિસ્ટમ વિલન સાબિત થઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો.  હાલમાં શહેરના અનેક  રસ્તા ખરાબ છે અને તેમાં પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. 

આ ઉપરાંત સુરત અને નવસારીને જોડતા ઉધના નવસારી રોડ પર ફરી એક વાર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સુરત નવસારી રોડ પર એક કિલોમીટર સુધી પાણીનો ભરાવો થયો હતો. એક તરફનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. કેટલાક વાહનચાલકો ભરાયેલા પાણીમાં વાહન ચલાવવાની કોશીશ કરતા હતા તો વાહનો બંધ થઈ ગયા હતા. અચાનક પાણીનો ભરાવો થતાં આ રોડનો ઉપયોગ કરીને નોકરી ધંધે  જનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
‘પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..’ CJI બી.આર.ગવઇનું મોટું નિવેદન | supreme court cj…

'પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..' CJI બી.આર.ગવઇનું મોટું નિવેદન | supreme court cj...

ઉંચા વ્યાજે રૂપિયા આપનાર ફાઈનાન્સર સામે ગુનો દાખલ | Crime registered against financier who gave mone…

ઉંચા વ્યાજે રૂપિયા આપનાર ફાઈનાન્સર સામે ગુનો દાખલ | Crime registered against financier who gave mone...

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનીઃ 5 તાલુકાના 15 ગામોના રસ્તા બંધ | Roads in 15 villages in 5 taluk…

વડોદરા જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનીઃ 5 તાલુકાના 15 ગામોના રસ્તા બંધ | Roads in 15 villages in 5 taluk…

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદને પગલે ઘાસચારાની અછત સર્જાઈ

8 months ago
ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

5 months ago
જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News