gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Local Body Election: સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતમાં એક તરફ ઉમેદવારે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેમણે ફિનાઇલ પી લેતા નાસભાગ મચી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી તેમને સારવાર માટે ખસેડ્યાં હતા. જો કે તેઓ ફોર્મ કયા કારણે ભરી ન શક્યા તે મામલે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી. 

આપ કાર્યકરોનો હોબાળો

આ ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ આ મામલે કોઇ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. કયા ટેક્નિકલ કારણથી તેઓ ફોર્મ ફરી શક્યા નહોતા તે અંગે પણ કોઇ સ્પષ્ટતા આવી નહોતી. જો કે તેઓ ફોર્મ નહી ભરી શક્યા બાદ આવું પગલું ઉઠાવતા આપના કાર્યકર્તાઓએ પણ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબુમાં લેવા પોલીસ દ્વારા પણ બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયં હતુ. 

આ પણ વાંચો: ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

ફોર્મ ન ભરી શકાતા આપના ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે ન ભરી શકવાની ભીતિએ આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર | Shinor Honeytrap accused Sha…
GUJARAT

શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર | Shinor Honeytrap accused Sha…

April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી : ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે . | India will not buy American F 35 aircraft

8 months ago
સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ | Demand for providing water for irriga…

5 months ago
ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News