gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat City Bus Accident : સુરતના પાલનપોર ઉગત કેનાલ રોડ પર બેફામ દોડતા ડમ્પર અને નંબર વિનાની સીટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ રોડ પર સીટી બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી દેતાં પાછળથી પુર ઝડપે આવતા ડમ્પરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્રતિબંધના સમયે આ રોડ પર બેફામ દોડતા ડમ્પર અને મોટા વાહનો અને નંબર પ્લેટ વિનાની બસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

સુરતના વિવિધ વિસ્તારોમાં ડમ્પર અને મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ દોડી રહી છે. આ ઉપરાંત હજી પણ પાલિકાની અનેક ખખડધજ સીટી બસ અને તે પણ પાછળના ભાગે નંબર પ્લેટ ન હોય તેવી બસ પણ શહેરમાં દોડી રહી છે. આ અંગેની અનેક ફરિયાદ છે પરંતુ કોઈ પગલાં ભરવામા આવતા નથી. 

સુરતમાં રાજકોટવાળી થતા રહી ગઈ, નંબર પ્લેટ વગરની સીટી બસે અચાનક બ્રેક મારતા બેફામ દોડતા ડમ્પરે ઘુસાડી દીધી 2 - image

આજે સુરતના પાલનપોર-ઉગત કેનાલ રોડ પર 107 નંબરના રૂટ પર જીજે-05 બીઝેડ-0845 નંબરની બસ મુસાફરો લઈને જતી હતી. તે સમયે ઝુડીઓ નજીક ટ્રેક્ટર પસાર થતું હોય બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી દીધી હતી. તેની પાછળથી પુરઝડપે આવતા ડમ્પરે બસને પાછળના ભાગે ધડાકા ભેર અથડાવી દીધી હતી. આ ટક્કર એટલી વધુ હતી કે મહિલા કંડકટરનું ટીકીટ મશીન પણ બહાર ફેંકાઈ ગયું હતુ અને બસમાં બેઠેલા તમામ મુસાફરોને ઇજા નાની મોટી ઈજાઓ થઈ હતી. 

જોકે, ડમ્પર અને ભારે વાહનો પર પ્રતિબંધ હોય તે સમયે પણ આ વિસ્તાર સાથે શહેરના અનેક વિસ્તારોમાં ડમ્પર પુર ઝડપે દોડે છે અને આવા અકસ્માત થઈ રહ્યાં છે.જોકે, આજે જે બસને અકસ્માત થયો હતો તે બસ ખખડધજ તો હતી જ પર પરંતુ બસની પાછળના ભાગે નંબર પ્લેટ પર હતી નથી. આવી નંબર પ્લેટ વિનાની અનેક બસો દોડી રહી છે. આ બસ કોઈને ટક્કર મારે તો પાછળ નંબર પ્લેટ ન હોવાથી બસ ની ઓળખ પણ થઈ શકે તેમ નથી. પાલિકાના સિટી લિન્કમાં આવી નંબર પ્લેટ વિનાની દોડતી બસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
Next Post
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha…

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha...

જુદી-જુદી કંપની શરૂ કરી લોન અપાવવાની વાતોમાં ફસાવી ફી પેટે ઉઘરાણું કરતા ભેજાબાજને વડોદરા ક્રાઈમ બ્રા…

જુદી-જુદી કંપની શરૂ કરી લોન અપાવવાની વાતોમાં ફસાવી ફી પેટે ઉઘરાણું કરતા ભેજાબાજને વડોદરા ક્રાઈમ બ્રા...

ગાંધીનગરમાં રફતારનો કહેરઃ પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | Gandhinagar T…

ગાંધીનગરમાં રફતારનો કહેરઃ પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | Gandhinagar T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…

6 months ago
વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા …

વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા …

5 months ago
જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

2 months ago
ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News