gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં સ્કૂટર ચોરીના કિસ્સા વધી રહ્યા હતા. જેથી પોલીસે  ઉંડાણપૂર્વક તપાસ કરતા બે સગીર વયના કિશોરોને શંકાસ્પદ સ્કૂટર સાથે ઝડપી લીધા હતા અને તપાસ કરતા તેમણે ૧૦ જેટલા સ્કૂટરની ચોરી કરી હતી. મોજશોખ માટે સ્કૂટરની ચોરીને થોડા દિવસ ફેરવ્યા બાદ તેને બિનવારસી મુકી દેતા હતા અથવા ઓછી કિંમતે વેચાણ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાપુર, બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં સ્કૂટર ચોરીના અનેક કિસ્સા સામે આવ્યા હતા. જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  એલ એલ ચાવડાને બાતમી મળી હતી કે ૧૬ વર્ષની ઉમરના બે સગીર મિત્રો છેલ્લાં ઘણા સમયથી અલગ અલગ સ્કૂટર સાથે ફરે છે. જેના આધારે તેમના પર વોચ રાખીને તપાસ કરતા તેમની પાસેનું સ્કૂટર ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં તેમણે છ મહિનામાં ૧૦ જેટલાં સ્કૂટરની ચોરી કરી હતી. 

પોલીસે બને સગીરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને મોજશોખ માટે ચોરી કરતા હતા અને થોડા દિવસ ચલાવ્યા બાદ બિનવારસી મુકી દેતા હતા. તેમજ સસ્તામાં વેચાણ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

June 13, 2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ચાર શખ્સો ઝડપાયા : અન્ય એક ફરાર | LCB raids gambling den …

Next Post
સચિન મારા દીકરાનો બાપ છે’, રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ | Sachin is M…

સચિન મારા દીકરાનો બાપ છે', રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ | Sachin is M...

છાણી મુક્તિધામ ખાનગીકરણના વિરોધમાં છાણી ગામ સજ્જળ બંધ | Chhani village Sajjal bandh in protest again…

છાણી મુક્તિધામ ખાનગીકરણના વિરોધમાં છાણી ગામ સજ્જળ બંધ | Chhani village Sajjal bandh in protest again...

FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu…

FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ: ‘X’ના આરોપો પર કેન્દ્ર સરકારનો જવાબ | Social M…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78555 ઉપર બંધ થતાં 79233 જોવાશે | The new week will see Sensex at 79233 clos…

વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after…

4 months ago
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News