gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં વિડીયો વાયરલ કરવા ધમકી આપી તરૂણી પાસે તેના જ ઘરમાં ચોરી કરાવનાર ઝડપાયો | for allegedly steal…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં વિડીયો વાયરલ કરવા ધમકી આપી તરૂણી પાસે તેના જ ઘરમાં ચોરી કરાવનાર ઝડપાયો | for allegedly steal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૂળ અમરેલીના  ટેક્સટાઇલ ધંધાર્થીની ધો- 12માં ભણતી 17 વર્ષની દીકરીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કોલમાં નિર્વસ્ત્ર કરાવી રેકોર્ડીંગ કરી લીધું હતું રૂ. 30,000 ઘરની તિજોરીમાંથી ચોરાવીને મંગાવ્યા બાદ દર 5 દિવસે પૈસા માંગવા લાગ્યો હતા રૂ. 93,000 લીધા બાદ કરણ દબાણથી કેશવીએ તેના પિતાના 2 બ્રેસલેટ અને પોતાની બુટ્ટી તેને આપી બુટ્ટી રસ્તામાં પડી ગયાનું જુઠાણું ચલાવ્યું  

સુરત, અમરેલી : નવી પેઢી માટે આંખ ઉઘાડે તેવા એક કિસ્સામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના ટેક્ષટાઈલ ધંધાર્થીની ધો. 12 માં ભણતી 17 વર્ષની દીકરીના માત્ર બે મહિના પહેલા જ ઈન્સ્ટાગ્રામ થકી મિત્ર બનેલા બેકાર યુવાને તેને ઈન્સ્ટાના વિડીયો કોલમાં નિર્વસ્ત્ર કરાવી ફોટા પાડી અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી પોતાના જ ઘરમાં ચોરી કરાવી હતી.તરૂણી ગુમસુમ રહેતી હોય પરિવારે તેને પૂછતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૨૨ વર્ષના બેકાર યુવાનની ધરપકડ કરી છે.

41 વર્ષીય ટેક્ષટાઈલ ધંધાર્થીના ત્રણ બાળકો પૈકી સૌથી મોટી દીકરી કેશવી ( ઉ.વ. 17, નામ બદલ્યું છે ) ધો. 12 માં અભ્યાસ કરે છે.કેશવી બે દિવસ અગાઉ સાંજે ટયુશનથી ઘરે પરત ફરી ત્યારે તેણે બુટ્ટી ક્યાંક પડી ગઈ છે તેમ કહેતા પરિવારજનોએ તેના સ્કુલ અને ટયુશનના રસ્તા ઉપર જઈ તપાસ કરી હતી.પણ બુટ્ટી મળી નહોતી.ઘરે પહોંચ્યા બાદ કેશવીના પિતાને તે છેલ્લા કેટલાક દિવસથી માનસિક તાણમાં રહેતી હોય તેમ લાગ્યું હતું.એટલું જ નહીં થોડા દિવસથી ઘરની તિજોરીમાંથી પૈસા પણ ગુમ થતા હોય કેશવી કંઈક છુપાવતી હોવાનું લાગતા તેને ગતરોજ પૂછતાં તે ભાંગી પડી હતી.કેશવીએ જણાવ્યું હતું કે તે બે મહિના પહેલા કરણ ઘનશ્યામભાઈ હીરપરા ( ઉ.વ. 22, રહે.ઘર નં. 29, શુભમ રો હાઉસ, લસકાણા ગામ, સુરત ) ના સંપર્કમાં આવી હતી. કરણ તેની સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર વાત કરતો હતો.15 દિવસ બાદ કરણે કેશવી પાસે રૂ. 30,000 માંગ્યા હતા.કેશવીએ પૈસા આપવા ઈન્કાર કરતા કરણે તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.આથી ગભરાયેલી કેશવીએ ઘરની તિજોરીમાંથી પૈસા ચોરીને તેને આપ્યા હતા.ત્યાર બાદ કરણે કેશવીને ઈન્સ્ટાગ્રામમાં વિડીયો કોલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી કપડાં કઢાવ્યા હતા અને તે નિર્વસ્ત્ર હતી તેના ફોટા પાડી દીધા હતા તેમજ વિડીયો પણ બનાવ્યો હતો.કરણે ત્યાર બાદ કેશવીને વિડીયો કોલ કરૂં ત્યારે વાત કરવાની તાકીદ કરી હતી.બાદમાં દોઢ મહિનાથી તે કેશવી પાસે દર પાંચ દિવસે ટુકડે ટુકડે પૈસા મંગાવતો હતો.કેશવી પરિવારને જાણ નહીં થાય તે રીતે પૈસા તિજોરીમાંથી ચોરીને કરણને આપતી હતી. આ રીતે રૂ. 93,000 લીધા બાદ કરણ દબાણ કરતો હોય કેશવીએ તેના પિતાના બે બ્રેસલેટ અને પોતાની બુટ્ટી તેને આપી બુટ્ટી રસ્તામાં પડી ગયાનું જુઠાણું ચલાવ્યું હતું.કેશવીની વાત સાંભળી તેની માતાએ ગતરોજ પતિને જાણ કરતા તેમણે કરણને યોગીચોક ખાતે એક ઓફિસમાં વાત કરવા બોલાવ્યો હતો.ત્યાં ઝઘડો થતા કેશવીના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ તેમને કાપોદ્રા પોલીસ મથક લાવી હતી.ત્યાં કેશવીના પિતાએ કરણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બેકાર કરણની ધરપકડ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w...

જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among…

જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among...

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

2 months ago
સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

12 months ago
‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…

‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…

5 months ago
ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News