gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Javed Akhtar on Taliban leader: અફઘાનિસ્તાનના તાલિબાની વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીનું શનિવારે ઇસ્લામિક મદરેસા દારુલ ઉલૂમ, દેવબંદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના પર લેખક-ગીતકાર જાવેદ અખ્તરે નારાજગી વ્યક્ત કરી છે. તાલિબાન આતંકવાદ અને શિક્ષણના નિયંત્રણને પ્રોત્સાહન આપતું હોવાથી જાવેદ અખ્તરે ભારત યાત્રા દરમિયાન તાલિબાન વિદેશ મંત્રી મુત્તાકીને મળેલા સન્માન અને સ્વાગતની ટ્વીટ દ્વારા નિંદા કરી છે.

તાલિબાન પ્રતિનિધિના સ્વાગત પર જાવેદ અખ્તરે કરી ટીકા

જાવેદ અખ્તરે પોતાના X એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘જ્યારે હું જોઉં છું કે વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી સમૂહ તાલિબાનના પ્રતિનિધિનું સન્માન અને સ્વાગત એવા લોકો દ્વારા કરવામાં આવ્યું, જેઓ દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધ બોલે છે, ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે. દેવબંદે પણ શરમ અનુભવવી જોઈએ કે તેણે એક એવા ‘ઇસ્લામી નાયક’નું આટલું સન્માનપૂર્વક સ્વાગત કર્યું, જેણે છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. મારા ભારતીય ભાઈઓ અને બહેનો, આપણી સાથે આ શું થઈ રહ્યું છે?’

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે

શું છે દારુલ ઉલૂમ દેવબંદ?

દારુલ ઉલૂમ દેવબંદ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આવેલું એક ઇસ્લામિક મદરેસા છે. તેની વિશેષતા એ છે કે અહીં દેશ અને દુનિયામાંથી લોકો ભણવા આવે છે અને અનેક વિદ્વાનો અહીંથી ભણીને બહાર નીકળ્યા છે. એટલા માટે જ જાવેદ અખ્તરે તાલિબાન નેતાનું ભવ્ય સ્વાગત કરવા બદલ સહારનપુર સ્થિત દારુલ ઉલૂમ દેવબંદની પણ ટીકા કરી છે.

'મારું માથું શરમથી ઝૂકી ગયું', દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di...

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા 'વોર' | rajkot pi...

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

3 months ago
જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

7 months ago
લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

3 months ago
ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News