gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં સર્જાઇ વિચિત્ર ઘટના, સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ ખાડામાં ખાબક્યા | surat man falls into dr…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં સર્જાઇ વિચિત્ર ઘટના, સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ ખાડામાં ખાબક્યા | surat man falls into dr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સી સોસાયટીમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં સોસાયટીના ગેટ પાસે એક વૃદ્ધ બાંકડા પર બેઠા હતા ત્યારે અચાનક ડ્રેનેજ લાઈન તૂટવાથી મોટો ખાડો પડ્યો અને વૃદ્ધ તેમાં ગરકાવ થઈ ગયા. આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ રેસિડેન્સીના ગેટ પાસે ડ્રેનેજ લાઈન તૂટી જવાથી મોટો ભૂવો પડ્યો હતો. આ સમયે એક વૃદ્ધ બાંકડા પર બેઠા હતા. અચાનક જમીન ધસી પડતા વૃદ્ધ ખાડામાં ખાબક્યા હતા. આ જોઈને સોસાયટીના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે, વૃદ્ધને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.

આ ઘટનાને કારણે સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોએ આ ઘટના માટે ડેવલોપરને જવાબદાર ગણાવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સોસાયટીના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે.

આ ઘટનામાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ | A young man walking …

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ | A young man walking ...

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ...

જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો : મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન | Wom…

જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો : મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન | Wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ અને 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Gujarat Weat…

12 months ago
વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી | youth from Nesdi village was beate…

2 months ago
‘લતા મંગેશકરનો પરિવાર લૂંટારૂઓની ગેંગ…’, મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી હોબાળો | man…

1 year ago
ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News