gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં હીરા કંપનીનું 50 કરોડનું ફૂલેકું, આરોપી પિતા-પુત્રએ પ્રથમ નોરતે જ શૉ-રૂમ ખોલ્યો હતો | surat …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં હીરા કંપનીનું 50 કરોડનું ફૂલેકું, આરોપી પિતા-પુત્રએ પ્રથમ નોરતે જ શૉ-રૂમ ખોલ્યો હતો | surat …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: દિવાળીના તહેવારો પહેલા જ સુરતના હીરા ઉદ્યોગમાં મોટો આંચકો લાગ્યો છે. લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલી જાણીતી કંપની ‘ડાયમટેક’ દ્વારા અંદાજે 50 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવતા હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાયમટેક હીરા કંપનીના માલિક પિતા-પુત્રએ આ કૌભાંડ આચર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આરોપી પિતા-પુત્રએ આઠ દિવસ પહેલા જ, નવરાત્રીના પ્રથમ નોરતે સોનાણી જ્વેલર્સ નામની નવી દુકાનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જેનાથી ઘણા લોકો છેતરાયા છે. રફ હીરાના વેપારી અને જૂસકો જનરલ ટ્રેડિંગ કંપનીના ડાયરેક્ટર અંકુશ મધુભાઈ નાકરાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

તેમણે જણાવ્યું કે, વર્ષ 2021માં તેમની મુલાકાત ડાયમટેક કંપનીના ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેના ભાઈ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે થઈ હતી. જયમ સોનાણીએ તેમને કહ્યું હતું કે તેમની પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે, જેના દ્વારા પ્રતિ સિસ્ટમ દર મહિને 150 કેરેટ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે છે. આ ટેકનોલોજીમાં રોકાણ કરવાથી ઊંચો નફો થશે તેવી લાલચ આપી હતી.

હીરા ઉત્પાદન માટે 42 ડોલર પ્રતિ કેરેટનો ખર્ચ નક્કી થયો

સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે, આ સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવા માટે પ્રતિ સિસ્ટમ દીઠ રૂ. 2.10 કરોડનું રોકાણ કરવું પડશે. સિસ્ટમમાં ઉત્પાદન થતા રફ હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ 42 ડોલર નક્કી કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમમાં ઉત્પાદન થતા હીરામાંથી 1250 કેરેટ દર મહિને પ્રતિ સિસ્ટમ અંકુશ નાકરાણીને આપવાના હતા અને બાકીના હીરા સોનાણી પોતાની પાસે રાખવાના હતા.

વેપારીએ રૂ. 23.35 કરોડનો માલ આપ્યો

સોનાણીની આ દરખાસ્ત યોગ્ય લાગતા અંકુશ નાકરાણીએ શરૂઆતમાં ડાયમટેકના બે બેંક ખાતામાં રૂ. 2.34 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ 23 ફેબ્રુઆરી, 2022ના રોજ 5 સિસ્ટમ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યું હતું, જે પાછળથી 16 સિસ્ટમમાં રૂપાંતરિત થયું. સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની આ હીરા ખરીદવા માગે છે એમ કહી અંકુશ નાકરાણીનો વિશ્વાસ જીત્યો હતો. આ ડીલના ભાગરૂપે અંકુશ નાકરાણીએ સોનાણીને કુલ રૂ. 23.35 કરોડનો માલ આપ્યો હતો, પરંતુ બાદમાં સોનાણી પિતા-પુત્રોએ અંકુશ નાકરાણીને કોઈ માલ કે નાણાં પરત ન આપતા આખરે તેમણે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

હાલ આર્થિક મંદીના માહોલ વચ્ચે આ પ્રકારના મોટા ઉઠમણાએ હીરા ઉદ્યોગમાં વધુ અસ્થિરતા ઊભી કરી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોમાં હવે આ પ્રકારના કૌભાંડોને કારણે આર્થિક નુકસાનની સાથે વિશ્વાસની કટોકટી પણ ઊભી થઈ છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ફોરેક્સ ટ્રેડિંગના નામે એન્જિનિયર સાથે 1.47 કરોડની ઓનલાઈન ઠગાઈ | Engineer cheated of Rs 1 47 crore o…

ફોરેક્સ ટ્રેડિંગના નામે એન્જિનિયર સાથે 1.47 કરોડની ઓનલાઈન ઠગાઈ | Engineer cheated of Rs 1 47 crore o...

વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ | Driver rescued after car catch…

વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ | Driver rescued after car catch...

વડોદરાના 6 પોલીસ સ્ટેશનના 18 લાખના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું | Bulldozers rolled for destroy…

વડોદરાના 6 પોલીસ સ્ટેશનના 18 લાખના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું | Bulldozers rolled for destroy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

લોભ, લાલચ, ખોટી માહિતીથી દૂર રહીને મતાધિકારનો ઉપયોગ કરો : રાષ્ટ્રપતિની દેશવાસીઓને અપીલ | President M…

6 months ago
ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…

4 months ago
એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

1 year ago
બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News