gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં 311 વર્ષ જૂનું મહાકાળીનું મંદિર, જ્યાં 18 ભુજાવાળી માતાની દુર્લભ પ્રતિમાની થાય છે પૂજા! | su…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં 311 વર્ષ જૂનું મહાકાળીનું મંદિર, જ્યાં 18 ભુજાવાળી માતાની દુર્લભ પ્રતિમાની થાય છે પૂજા! | su…
1
VIEWS
Share on FacebookShare on Twitter

311 Year old Mahakali Temple in Surat:  નવરાત્રિના આઠમના દિવસે કોટ વિસ્તારના સુરતીઓ અંબાજી રોડ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા આતુર હોય છે. તેનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં 18 ભુજાવાળી મહાકાળી માતાજીની પ્રતિમા અહીં બિરાજમાન છે અને તેના દર્શન વર્ષમાં ચાર વાર જ થાય છે. તેમાનો એક દિવસ એટલે આસો માસની નવરાત્રિની આઠમ છે. 311 વર્ષ જૂના એવા આ મંદિરમાં હાલ ચાલી રહેલા નવરાત્રિના તહેવાર દરમિયાન સુરતમાં  માતાજીના પૌરાણિક મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બની જાય છે. તેમાં પણ શહેરના કોટ વિસ્તારના અંબાજી રોડ પર 311 વર્ષ જૂના એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમા રૌદ્ર સ્વરૂપ માં જોવા મળે છે.  
સુરતમાં 311 વર્ષ જૂનું મહાકાળીનું મંદિર, જ્યાં 18 ભુજાવાળી માતાની દુર્લભ પ્રતિમાની થાય છે પૂજા! 2 - image

મંદિરની માહિતી આપતા પુજારી વિશાલ જોશીએ જણાવ્યું હતું કે ‘અમારી આ સાતમી પેઢી છે જે માતાજીની સેવા કરે છે,  અમારા પરદાદા આત્મારામ ભટ્ટ માતાના ભક્ત હતા, તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા, જે સ્વરૂપે સપનામાં આવ્યા હતા તે સ્વરૂપની માતાજીની પ્રતિમા વિક્રમ સંવત 1771 એટલે કે  આજથી 311 વર્ષ પહેલા બનાવી હતી. 

અન્ય પુજારી અભિષેક જોશીએ જણાવ્યું હતું કે અહીં જે માતાજીની પ્રતિમા છે તે રૌદ્ર સ્વરૂપમાં છે. આધ્યાત્મક રીતે લીંબુને અમૃત ફળ ગણવામા આવે છે. માતાજીના રૌદ્ર સ્વરૂપ શાંત કરવા તથા માતાજીના આર્શીવાદ મેળવવા માટે ભક્તો લીંબુના હાર માતાજીને અર્પણ કરે છે.
સુરતમાં 311 વર્ષ જૂનું મહાકાળીનું મંદિર, જ્યાં 18 ભુજાવાળી માતાની દુર્લભ પ્રતિમાની થાય છે પૂજા! 3 - image 

વર્ષમાં ચાર જ વખત થાય છે 18 હાથના દર્શન 

પુજારી ભાવિક જોશીએ જણાવ્યું હતું કે મોટાભાગની જગ્યાએ માતાજીના બે કે ચાર ભુજા હોય છે. પરંતુ અહીં જે પ્રતિમા છે, તેમાં માતાજીના 18 ભૂજા ( હાથ) છે. આવા પ્રકારની પ્રતિમા વિશ્વમાં એકમાત્ર આ મંદિરે જ છે. 18 હાથના દર્શન આખા વર્ષમાં ચાર જ વખત થાય છે. જેમાં ચૈત્રી નવરાત્રિની આઠમ, આસો નવરાત્રિ ની આઠમ મહાસુદ છઠના દિવસે માતાજીની સાલગીરી હોય તે દિવસ અને હિન્દુઓનું નવું વર્ષના દિવસે માતાજીના તમામ 18 ભુજાના દર્શન લોકો કરી શકે છે. આ દિવસમાં માતાજીનું સંપૂર્ણ સ્વરૂપના દર્શન થતાં હોવાથી ભક્તોની ભારે ભીડ જામે છે. 
સુરતમાં 311 વર્ષ જૂનું મહાકાળીનું મંદિર, જ્યાં 18 ભુજાવાળી માતાની દુર્લભ પ્રતિમાની થાય છે પૂજા! 4 - image

નવરાત્રિમાં માતાજીના મંદિરમાં ભક્તો ભજન કરે અને ગરબા કરે છે

સુરતના અંબાજી રોડ વિસ્તારમાં 300 વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમાનું રૌદ્ર  સ્વરૂપ છે. આ મંદિરમાં માતાજી સાથે સાથે ગૌતમ ગોત્રના શકટામ્બિકા માતાજીની પ્રતિમા છે. તેથી નવરાત્રિ દરમિયાન આ ગૌત્રના લોકો અહીં કાળકા માતા સાથે પોતાની કુળદેવી ના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામા આવે છે.  આ ઉપરાંત કાળકા માતાજી ની પ્રતિમા છે તે નરસિંહ ભગવાન સાથે જોવા મળે છે આવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update...

વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se…

વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se...

ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું | varanas…

ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું | varanas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા | An Earthquak…

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા | An Earthquak…

1 year ago
મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M…

મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women M…

3 months ago
રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f…

રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f…

7 months ago
૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News