gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી ‘બંધ બારણે સમાધાન’ | Accident betw…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી ‘બંધ બારણે સમાધાન’ | Accident betw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident : સુરતના અમરોલી-કતારગામને જોડતા અમરોલી તાપી બ્રિજ પર એક અનોખો અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે અકસ્માત થાય ત્યારે પોલીસ ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ આ કિસ્સામાં પાલિકાની BRTS બસ અને એક સ્વિફ્ટ કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ રહસ્યમય રીતે સમાધાન કરી લેવામાં આવ્યું હતું, કારણ કે અકસ્માતગ્રસ્ત કાર પાલિકાના એક મહિલા કોર્પોરેટરની હતી. પોલીસ ફરિયાદને બદલે ‘બંધ બારણે સમાધાન’ થતા આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિજ પર બેફામ દોડતી BRTS બસે સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કારના પાછળના ભાગે નોંધપાત્ર નુકસાન થયું હતું. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ BRTS બસ ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી હતી.

જોકે, આ મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસ ફરિયાદ કરવાને બદલે BRTS બસ એજન્સીના સંચાલક સાથે બંધ બારણે સમાધાન કરી લીધું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સમાધાનમાં મોટી રકમની લેવડદેવડ થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

પાલિકાની બસ દ્વારા પાલિકાના જ કોર્પોરેટરની કારને અકસ્માત થયો હોવા છતાં પોલીસ ફરિયાદ ન થતા, આ ઘટના પાલિકા વર્તુળો તેમજ સામાન્ય લોકોમાં ચર્ચાનો કેન્દ્ર બની છે. શું આ સમાધાન પાછળ કોઈ દબાણ હતું કે પછી અન્ય કોઈ કારણ, તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …
GUJARAT

April 1, 2026
જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

Next Post
ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe…

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe...

પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટો.-નવે.માં કરાશે જાહેર …

પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટો.-નવે.માં કરાશે જાહેર ...

વડોદરામાં શાળાઓ, હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કેન્ટીનો અને હોસ્ટેલમાં કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થો…

વડોદરામાં શાળાઓ, હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કેન્ટીનો અને હોસ્ટેલમાં કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

9 months ago
ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

12 months ago
ડેરોલ યાર્ડમાં બ્લોકને કારણે આજે વડોદરા–દાહોદ મેમુ ટ્રેન રદ | Vadodara Dahod MEMU train cancelled to…

4 months ago
વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News