gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં IPLનો ક્રેઝ બન્યો લોહિયાળ, મેચ જોવા મોબાઈલ ન આપતા 3 શખસે સગીરને માર્યા ચપ્પાના ઘા | Surat 3 …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં IPLનો ક્રેઝ બન્યો લોહિયાળ, મેચ જોવા મોબાઈલ ન આપતા 3 શખસે સગીરને માર્યા ચપ્પાના ઘા | Surat 3 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતમાં આઈપીએલ-2025નો ક્રેઝ લોહિયાળ બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. શહેરનાં એક યુવકે મેચ જોવા માટે મિત્રોને મોબાઈલ ન આપતા ખૂની ખેલ ખેલાયો છે. મોબાઈલ ન આપવાના કારણે ત્રણ યુવકોએ તેના પર જીવલેણ હુમલો કર્યો છે.

યુવકને છાતી-પેટના ભાગે ચપ્પુ વાગ્યું

હુમલાના કારણે યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તેને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ધારદાર ચપ્પુ વાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તુરંત દોડી આવી છે અને ત્રણ ઈસરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

મેચ જોવા માટે મોબાઈલ માગ્યો ને મામલો બિચક્યો

ઉમાશંકર ડેકાટ નામના વ્યક્તિએ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીએ રાજાસિંગ અને કિરણ નામના ઈસમનું નામ નોંધાવ્યું છે. ફરિયાદ મુજબ, ઉમાશંકર અને ભાઈ જીતેન્દ્ર મિત્ર વિશાલના મોબાઈલમાં મેચ જોતા હતા. આ દરમિયાન દેવેન્દ્ર, રાજાસિંહ અને કિરણ તેની પાસે આવ્યો હતો અને મેચ જોવા માટે મોબાઈલની માંગણી કરી હતી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરે સ્કૂલ વેનને મારી ટક્કર, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

મોબાઈલ ન આપતા ત્રણેય ઈસમો ઉશ્કેલાયા

જીતેન્દ્રએ મોબાઈલ આપવાની ના પાડતા ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ તેને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બની ગયો અને ત્રણેય ઈસમોએ ભેગા મળી જીતેન્દ્રને માર મારવા લાગ્યા હતા. એટલું જ નહીં દેવેન્દ્ર અને રાજાસિંગે જીતેન્દ્રને ઉપરાઉપરી ચપ્પાના ઘા ઝીકી દીધા હતા. તેઓએ ભેગા મળી તેને પેટ અને છાતીના ભાગે ચપ્પુ માર્યું હતું.

ત્રણેય ઈસમો જીવલેણ હુમલો કરી ફરાર

ત્રણેય ઈસમો જીતેન્દ્ર પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા છે. ઉમાશંકર અને વિશાલે જીતેન્દ્રને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યો હતો. આ દરમિયાન તાત્કાલીક પોલીસને જાણ કરતા ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરે સ્કૂલ વેનને મારી ટક્કર, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત | A reckless dumper hi…

સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરે સ્કૂલ વેનને મારી ટક્કર, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત | A reckless dumper hi...

ગુજરાતના 17 જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ |…

ગુજરાતના 17 જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ |...

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી | G…

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી | G…

2 years ago
જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

12 months ago
VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

10 months ago
CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે | cbse clarifies…

CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે | cbse clarifies…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News