gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : મેટ્રો સીટી તરફ દોડી રહેલા સુરતમાં શહેરીકરણની અસર હિન્દુ ધર્મના તહેવાર એવા શ્રાદ્ધ પક્ષમાં જોવા મળી  રહી છે. એપાર્ટમેન્ટ જેવા બાંધકામ અને માળા ન બાંધી તેવા વૃક્ષોના કારણે કાગડા રહેણાંક વિસ્તારથી દૂર થયા છે જ્યારે રખડતા ઢોર સામે પાલિકાની કામગીરી આક્રમક બનતા ઘર આંગણે ગાય પણ જોવા મળતી નથી. આવી સ્થિતિમાં શ્રાદ્ધ પક્ષમાં ગાયને ખવડાવવા માટે ગૌશાળા અને કાગડા શોધવા તાપી નદીના બ્રિજ પર સુરતીઓ પહોંચીને શ્રાધ્ધનું વાસ મુકી રહ્યાં છે. 

સુરતમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈને છ દિવસ થઈ ગયાં છે અને સુરતીઓ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે કાગવાસ તથા ગાય-કુતરાને વાસ મુકી રહ્યાં છે. શહેર મેટ્રો સીટી તરફ દોડી રહ્યું છે તેમ છતાં પિતૃઓની મરણ તિથિએ વાસ મુકવાની પરંપરા આજે પણ યતાવત છે. જોકે, પહેલા સુરતીઓ ઘરના છાપરા-ધાબા પર કાગ વાસ મુકતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સિમેન્ટ કોંક્રીટના જંગલો થઈ રહ્યું છે અને એપાર્ટમેન્ટ મોટી સંખ્યામાં બની ગયાં છે.

સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે 2 - image

આવી જ રીતે પાલિકા વૃક્ષારોપણ તો કરે છે પરંતુ કાગડા કે અન્ય પશુઓ માળા બનાવી શકે તેવા વૃક્ષો ઘણા ઓછા હોય છે. જેના કારણે હવે ઘર નજીક કાગડો જોવા પણ મુશ્કેલ બની ગયાં છે. શ્રાદ્ધ પક્ષમાં સુરતીઓ પોતાના ઘરે દુધ-પુરી અને અન્ય ખોરાક બનાવીને પિતૃઓને તૃપ્ત કરવા માટે પહેલો વાસ કાગડાને બીજો કુતરાને અને ત્રીજો ગાયને એમ ત્રણ ભાગ પાડીને ખવડાવે છે અને ત્યારબાદ પોતે શ્રાધ્ધનું ખાવાનું ખાઈ છે. જોકે, સુરત શહેરમાં હાલમાં કુતરાને વાસ ખવડાવવા માટે તો સરળતાથી મળી રહે છે. પરંતુ હાલમાં સુરત પાલિકા દ્વારા ચાલતી રખડતા ઢોર પકડવાની કામગીરીના કારણે હવે ઘર નજીક ગાય ભાગ્યે જ જોવા મળે છે તેથી સુરતીઓએ આ શ્રાધ્ધના દિવસોમાં ગાયને શ્રાધ્ધનું ભોજન આપવા માટે ગૌશાળામાં જવું પડી રહ્યું છે. 

આવી જ રીતે ઘર નજીક હવે કાગડા પણ જોવા મળતા નથી અને શહેરના તાપી નદીના બ્રિજ પર કાગડા મોટી સંખ્યામાં હોય છે તેથી લોકો કાગ વાસ માટે તાપી બ્રીજ પર પહોંચી કાગ વાસ મુકી રહ્યાં છે. જેના કારણે તાપી નદી પર બનેલા બ્રિજની પાળી પર હાલ દુધ પુરીના અનેક ડીશ કે દળીયા જોવા મળે છે. આમ સમયની સાથે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને વાસ મુકી રિઝવવા પોતાના ઘરથી દૂર જવું પડી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ ‘વોટ ચોરી’નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ 'વોટ ચોરી'નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી

અનિલ ગ્રૂપની આ કંપની પણ સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડ બદલ FIRં | CBI books Ahmeda…

અનિલ ગ્રૂપની આ કંપની પણ સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડ બદલ FIRં | CBI books Ahmeda...

વડોદરા એરપોર્ટ પર યુકેથી આવેલા એન્જિનિયર પાસે કારતુસનું ખાલી ખોખું મળતા ઉત્તેજના વ્યાપી | UK enginee…

વડોદરા એરપોર્ટ પર યુકેથી આવેલા એન્જિનિયર પાસે કારતુસનું ખાલી ખોખું મળતા ઉત્તેજના વ્યાપી | UK enginee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

1 year ago
રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

7 months ago
સુરેન્દ્રનગર: મારામારી કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ, રિકન્સ્ટ્રકશન વખતે છરીથી કર્યો હતો હુમલ…

સુરેન્દ્રનગર: મારામારી કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ, રિકન્સ્ટ્રકશન વખતે છરીથી કર્યો હતો હુમલ…

9 months ago
કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર…

કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News