gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ચૂંટણી પહેલા ડુમસ સી ફેઝમાં નબળી અને ઢીલી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને પીએમસીને નોટીસ | Sur…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
સુરત: ચૂંટણી પહેલા ડુમસ સી ફેઝમાં નબળી અને ઢીલી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને પીએમસીને નોટીસ | Sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડિસેમ્બર  પહેલા પુરો થઈ જશે તેવું ખોટું આશ્વાસન કોન્ટ્રાક્ટરે આપ્યું હતું અને ભાજપે શાસકોએ ડિસેમ્બરમાં આ પ્રોજેક્ટની સુરતીઓને ભેટ મળી જશે તેવી મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જોકે, પાલિકાના કોન્ટ્રાક્ટર અને સાથે કામ કરતી પીએમસી પાલિકાના અધિકારીઓ અને શાસકોને ઉઠા ભણાવતી હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ મુલાકાતમાં ત્રણ ચાર મહિના સુધી કામગીરી પુરી ન થાય અને જે કામગીરી થઈ છે  તેમા પણ વેઠ ઉતારવાનું બહાર આવતા પાલિકાએ કોન્ટ્રાક્ટર અને પીએમસીને બ્લેક લિસ્ટ કેમ ન કરવા તેના ખુલાસા સાથે નોટિસ ફટકારી છે. 

સુરત મહાનગર પાલિકા માટે ડ્રીમ પ્રોજેક્ટ અને સુરતીઓ માટે પીકનીક સ્પોટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ  માટે કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરીયા સાથે શાસકો અને અધિકારીઓની બેઠક થઈ હતી તેમાં કોન્ટ્રાક્ટરે 15 ડિસેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂરી થઈ જશે અને લોકાર્પણ પણ કરી દેવામાં આવે તેવી વાત કરી હતી.

જોકે, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. સ્થળ પર સિવિલ વર્ક ની કામગીરી ચાલી રહી છે તેમાં પણ ઘણી ક્ષતિઓ હોવાનું તંત્ર ને ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ ની કામગીરી આગામી ત્રણેક મહિના સુધી ચાલે તેવી શક્યતા દેખાતા શાસકોએ બેઠક કરી હતી. જેમાં મ્યુનિ. કમિશનર અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે કોન્ટ્રાક્ટર  એમ.પી. બાબરીયા ની ઝાટકણી કાઢી હતી 

પાલિકાના ઈજારદાર અને પીએમસી કન્સલન્ટન્ટ કામગીરીમાં નિષ્ફળ રહ્યાં તો પાલિકાના અધિકારીઓ પણ સુપરવિઝનમાં બેદરકાર હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દે પાલિકાની ઈમેજ નું ધોવાણ થતા પાલિકાએ  આજે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટના ઝોન-૧ના પેકેજ-૧ તથા પેકેજ-૨ના ઇજારદાર તથા પીએમસી કન્સ્લટન્ટ જયેશ દલાલને કામગીરીમાં લાપરવાહીï, વિલંબ નીતિના પગલે બ્લેક લિસ્ટ કેમ ન કરવા? તે અંગે ખુલાસો કરવા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એજન્સીઓને ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકીદ  કરી છે. 

પાલિકાએ નબળી કામગીરી કરનારા ઈજારદારને ફટકાર્યો 3.32 કરોડનો દંડ 

સુરત પાલિકાના ભાજપ શાસકો અને પાલિકા તંત્રને 15 ડિસેમ્બર 2025 સુધીમાં ડુમસ સી ફેઝની કામગીરી પૂરી કરવા માટે બાંહેધરી આપ્યા બાદ ઇજારદારે કામગીરી કરી ન હતી. ટેન્ડરની શરતો પ્રમાણે કામગીરી ન કરતા ઈજારદાર સામે પાલિકાએ આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી છે અને

સુરત ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ છે પરંતુ એમ.પી. બાબરીયા  પાલિકાને ડ્રીમ બતાવી રહ્યો છે.  પાલિકાએ કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી હતી જેમાં ઇજારદારે  15 ડિસેમ્બર 2025ના રોજ કામગીરી પુર્ણ થઈ જશે તેથી શાસકો- પાલિકાએ આ પ્રોજેક્ટના લોકાપર્ણ માટે આયોજન કર્યું હતું. પરંતુ કામગીરી થઈ ન હતી અને યોગ્ય ન થઈ હતી તે સાઈટ વિઝીટમા ખબર પડ્યા બાદ પાલિકાએ નોટિસ આપી અને હવે 3.32 કરોડનો દંડ પણ પાલિકાએ કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરીયાને ફટકાર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
Next Post
વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 11.8 ડીગ્રી નોંધાયું | Coldest day in Vadodara temperature d…

વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 11.8 ડીગ્રી નોંધાયું | Coldest day in Vadodara temperature d...

વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…

વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot...

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga…

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

4 weeks ago
જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…

3 months ago
ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

2 months ago
ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

22 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News