gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ‘દાદાનું અવસાન થયું છે’ કહી હોસ્ટલમાંથી ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો | Surat Hostel…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
સુરત: ‘દાદાનું અવસાન થયું છે’ કહી હોસ્ટલમાંથી ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો | Surat Hostel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shocking Incident in Surat: સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હોસ્ટલ સ્ટાફની ગંભીર બેદરકારીને કારણે ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને તેનો પ્રેમી ‘તારા દાદાનું અવસાન થયું છે’ તેમ કહી હોસ્ટલમાંથી ભગાડી ગયો હતો. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

હોસ્ટલ સ્ટાફની ગંભીર બેદરકારી

વિગતો મુજબ, સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી રવિના (નામ બદલ્યું છે) અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટલમાં રહીને ધોરણ 11માં અભ્યાસ કરે છે. ગત રવિવારે સવારે 8 વાગ્યાના અરસામાં મધુર મુકેશ વાઘેલા નામનો યુવાન હોસ્ટલ પર આવ્યો હતો અને તેણે હોસ્ટલ સ્ટાફને જણાવ્યું હતું કે રવિનાના દાદાનું અવસાન થયું છે. હોસ્ટલ સ્ટાફે કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વગર વિદ્યાર્થિનીને મધુર સાથે જવા દીધી હતી.

પરિવારને સાંજે ફોન આવતા ભાંડો ફૂટ્યો

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રવિવારે સાંજે હોસ્ટલ સ્ટાફે રવિનાના માતા-પિતાને ફોન કર્યો અને પૂછ્યું કે, ‘હોસ્ટલનો સમય પૂરો થયો છે, તો રવિનાને ક્યારે પરત મૂકી જશો?’ આ સાંભળી પરિવાર ચોંકી ઉઠ્યો હતો, કારણ કે પરિવારમાં કોઈનું મૃત્યુ થયું નહોતું. તપાસ કરતા જાણવા મળ્યું કે મધુર રવિનાને પોતાની મોપેડ પર બેસાડીને લઈ ગયો છે.

આખી રાત બારડોલીના ગાર્ડનમાં બેઠા રહ્યા

પરિવારજનો તાત્કાલિક મધુરના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તે પણ ગાયબ હતો. આખરે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજા દિવસે સવારે 8 વાગ્યે જ્યારે રવિના હોસ્ટલ પર પરત ફરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. મધુર તેને જૂઠું બોલીને લઈ ગયો હતો અને તેઓ આખી રાત બારડોલી સ્થિત એક ગાર્ડનમાં બેઠા રહ્યા હતા.

પોલીસે આ મામલે રવિનાની પૂછપરછ હાથ ધરી છે. તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે જાણવા માટે પોલીસ દ્વારા તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા પણ આ બંનેના પ્રેમસંબંધની જાણ થતા પરિવારે દીકરીને હોસ્ટલમાં મૂકી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

April 3, 2026
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…
GUJARAT

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

April 3, 2026
Next Post
આજે ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા વિચારજો; લાખો ગિગ વર્કર્સની હડતાળને કારણે ડિલિવરી સેવાઓ ઠપ્પ | remove 10…

આજે ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા વિચારજો; લાખો ગિગ વર્કર્સની હડતાળને કારણે ડિલિવરી સેવાઓ ઠપ્પ | remove 10...

સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન…

સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન...

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

10 months ago
બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w…

બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w…

4 weeks ago
લગ્નનું વચન આપીને યુવતીને તરછોડી દેતા યુવક સામે ફરિયાદ | Complaint filed against young man who aband…

લગ્નનું વચન આપીને યુવતીને તરછોડી દેતા યુવક સામે ફરિયાદ | Complaint filed against young man who aband…

1 month ago
દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News