gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાની મગોબ ખાતેની 60 હજાર ચો.મી.થી વધુ જગ્યામાં પીપીપી ધોરણે હાઇટેક એમ્યુઝમેન્ટ પાર્ક-એન્ટરટેઇન્મેન્ટ પાર્કના કરાર કરીને સાત વર્ષથી પાલિકાના એન્યુઅલ ફી, ભાડા, પેનલ્ટીની રકમ પાલિકામાં જમા કરાવી ન હતી. પાલિકાની આ રકમ દબાવીને બેઠેલા ડેવલપરને પાલિકાએ ભાડા મુદ્દે મસમોટી રાહત જાહેર કરી છે. પાલિકાએ ઈજારદાર પાસેથી લેવાની રકમમાં 32 કરોડની મસમોટી રાહત આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બોનસમાં લીઝ મુદત આઠ વર્ષ લંબાવી આપવા તથા ડેવલપરને અન્ય એજન્સી સાથે સબલિઝ માટે પણ મંજુરી આપી દેવામાં આવી છે. 

સુરત પાલિકાના વરાછા ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નંબર 53 (મગોબ-ડુંભાલ)માં ફાઈનલ પ્લોટ નંબર આર-6 અને આર-8માં પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક-એન્ટરટેઇન્મેન્ટ પાર્ક  માટે રાજગ્રીન એમ્યુઝમેન્ટ પાર્ક પ્રાઇવેટ લી. સાથે કરાર કરવામાં આવ્યો હતો. 60,000 ચો.મી.થી વધુ ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટ પર એમ્યુઝમેન્ટ પાર્ક-એન્ટરટેઇન્મેન્ટ પાર્ક બનાવી 45 વર્ષ માટે ઈજારો આપવામાં આવ્યો હતો. આ એજન્સી પાસેથી પાલિકાએ સાત વર્ષથી પાલિકાના એન્યુઅલ ફી, ભાડા, પેનલ્ટીની રકમ પેટે 54.94 કરોડ લેવાના થાય છે. પરંતુ એજન્સીએ આ રકમ નહી ભરતા પાલિકાએ બાકી નાણાંની વસુલાત માટે બન્ને પક્ષે મીડીયેરની નિમણૂક કરી હતી. આ મીડીયેટર દ્વારા બાકી નાણાંની વસુલાત માટે ત્રણ વિકલ્પ આપ્યા હતા. 

આ વિકલ્પમાં જે પૈકી ડેવલપર દ્વારા તબક્કાવાર પ્રોજેક્ટ ડેવલપ કર્યો હોવાથી મીડિયેટરના અભિપ્રાય અન્વયે પ્રો-રેટા મુજબ એન્યુઅલ ફી, ભાડું, વ્યાજ, પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓગસ્ટ 2025 થી આ વિકલ્પ પ્રમાણે 22.84 કરોડની વસુલાત કરવાની રહે છે તે વિકલ્પ માન્ય રાખવામાં આવ્યો છે. જોકે, આ રકમ આજની સ્થિતિએ તફાવત ઉમેરવામાં આવશે.  આ વિકલ્પ સ્વીકારવા સાથે કુલ રકમ માંથી  ડેવલપરને 32 કરોડની મસમોટી રાહત આપી દેવામાં આવી છે.

આ એજન્સી છેલ્લા સાત વર્ષ કરતા વધુ સમયથી પાલિકાની એન્યુઅલ ફી, ભાડા, પેનલ્ટીની રકમ દબાવી બેઠી હતી તેને મોટી રાહત આપી મોટો ફાયદો કરાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ એક મહિનામાં 10 કરોડની ચૂકવણી કર્યા બાદ બાકીના પૈસા માટે ચાર હપ્તા પણ કરી આપવામાં આવ્યા છે. એજન્સી 10 કરોડની રકમ ભરપાઈ કરે ત્યાર બાદ પાલિકાએ ડેવલપરને સબ લીઝ માટે પણ મંજુરી આપી દીધી છે. આ ઉપરાંત 45 વર્ષનો સમય પૂરો થયા બાદ વધુ આઠ વર્ષ માટે લીઝ પણ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

June 6, 2026
Next Post
મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | ...

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te...

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

3 weeks ago
અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in…

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in…

4 months ago
આર્ટસ ફેકલ્ટીના 9માંથી 6 ગુંબજનું રિસ્ટોરેશન પુરુ પણ ભવિષ્યમાં પ્રદુષણનું જોખમ યથાવત | arts faculty …

આર્ટસ ફેકલ્ટીના 9માંથી 6 ગુંબજનું રિસ્ટોરેશન પુરુ પણ ભવિષ્યમાં પ્રદુષણનું જોખમ યથાવત | arts faculty …

1 year ago
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News