gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ કાપી …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ કાપી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતને હરિયાળું બનાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસથી વૃક્ષારોપણ અને વિના મુલ્યે રોપા વિતરણ થઈ રહ્યું છે. તો બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનમાં પર્યાવરણ માટે ઉપયોગી એવા કદાવર વૃક્ષ થડમાંથી જ કાપી નાખવામાં આવી રહ્યા છે. પાલિકાના રાંદેર ઝોનમાં એક જ અઠવાડિયામાં બીજું મોટું વૃક્ષ કાપી નાખવાની ફરિયાદ થઈ રહી છે. પાલિકા આટલા મોટા વૃક્ષોનું નિકંદન કેમ કાઢી રહી છે તે કારણ જાહેર કરતી નથી. આ ઉપરાંત કાપવામાં આવેલા મોટા વૃક્ષોના લાકડાના પૈસા પાલિકાની તિજોરીમાં જમા થાય છે કે પછી બારોબાર વહીવટ થઈ જાય છે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 3 ઓગસ્ટના રોજ અડાજણ ગુજરાત ગેસ સર્કલની બાજુમાં સંઘવી ટાવરની બહાર મોટા મોટા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. પરંતુ ગ્રીન સુરતની વાત કરતી પાલિકાએ આ અંગે કોઈ પગલાં ભર્યા નથી કે વૃક્ષ શા માટે કાપી નાખવામાં આવ્યું તે જાહેર કર્યું નથી. પાલિકાની વૃક્ષ કાપનારા સામેની ઉદાસિન ભરેલી નીતિના કારણે શહેર વિસ્તારમાં નાના મોટા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ભુતકાળમાં દુકાન કે હોર્ડિંગ્સને નડતરરૂપ વૃક્ષ કાપવાની ફરિયાદ હતી. પરંતુ હવે તો મોટા વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે. 

પાલિકાના રાંદેર ઝોનમાં 3 ઓગસ્ટના રોજ વૃક્ષ કાપવાની ફરિયાદ બાદ  અડાજણ વિસ્તારમાં જ વધુ એક મોટું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ છે. પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ માટે નહી પરંતુ વૃક્ષો કાપવા માટે સ્પર્ધા થતી હોય તેમ અડાજણ આત્માન પાર્ક સોસાયટીની બહાર મોટું વૃક્ષ થડમાંથી કાપી નાખવામાં આવ્યું છે. પુર્વ કોર્પોરેટરે ફરિયાદમાં જણાવ્યું છે કે આ વૃક્ષ કાપવાની કામગીરી પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે. આટલું મોટું વૃક્ષ શા માટે કાપવામાં આવ્યું તે માટે કોઈ માહિતી આપવામાં આવતી નથી. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે પાલિકાના કોન્ટ્રાક્ટરો મોટા વૃક્ષ કાપીને લાકડા લઈ જાય છે તેના પૈસા પાલિકાની તિજોરીમાં જમા થાય છે કે બારોબાર વહિવટ થાય છે તેની પણ તપાસ કરવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM’s special neglect of Jan Sanghi fa…
GUJARAT

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM’s special neglect of Jan Sanghi fa…

May 23, 2026
સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …
GUJARAT

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …

May 23, 2026
ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …
GUJARAT

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …

May 23, 2026
Next Post
સુરતમાં વોટર મેટ્રો માટે કવાયત : તાપી નદીમાં વોટર મેટ્રોની જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના 18 શહેરોમ…

સુરતમાં વોટર મેટ્રો માટે કવાયત : તાપી નદીમાં વોટર મેટ્રોની જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના 18 શહેરોમ...

સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્કના ડીપીઆર સરકાર સમક્ષ રજુ કરાયા | …

સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્કના ડીપીઆર સરકાર સમક્ષ રજુ કરાયા | ...

ઈ-ચલણની લીંક ડાઉનલોડ કરતા જ વેપારીના 34.75 લાખ ઉપડી ગયા | Vadodara Merchant’s lost 34 75 lakh after …

ઈ-ચલણની લીંક ડાઉનલોડ કરતા જ વેપારીના 34.75 લાખ ઉપડી ગયા | Vadodara Merchant's lost 34 75 lakh after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …

આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …

2 weeks ago
બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

6 months ago
ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…

ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…

6 months ago
બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News