gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપોર વચ્ચે 9 કન્વેન્શનલ ટાઈપ BRTS બસ શેલ્ટર બનાવાશે | 9…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપોર વચ્ચે 9 કન્વેન્શનલ ટાઈપ BRTS બસ શેલ્ટર બનાવાશે | 9…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat BRTS : સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસના કન્વેન્શનલ ટાઈપ બસ સ્ટેન્ડ બનાવવા આયોજન કરી રહી છે. પાલિકાના રાંદેર ઝોનમાં  જહાંગીરપુરાથી પાલનપોર વચ્ચે સાત કરોડના ખર્ચે 9 કન્વેન્શનલ ટાઈપ બી.આર.ટી.એસ. બસ શેલ્ટર બનાવાશે. આવા પ્રકારના બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, ધાત્રી માતાઓ માટે ફીડીંગ રૂમ, ટીકીટ કેબીન વિગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

 સુરત પાલિકા દ્વારા સામુહિક પરિવહન સેવાને વધુ સુદઢ બનાવવા માટે બસની સંખ્યામાં વધારો કરી રહી છે અને તેની સાથે મુસાફરોની સંખ્યામાં વધારો થતાં બસ સ્ટેશનનો લાભ વધુ મુસાફરો લઈ શકે તે માટે હવે કન્વેન્શનલ ટાઈપ બી.આર.ટી.એસ. બસ શેલ્ટર બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. એક બસ શેલ્ટર પાછળ અંદાજે 52 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 4.72 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા 9 બસ શેલ્ટર માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ તંત્ર દ્વારા રજુ કરવામાં આવી છે જેના પર સ્થાયી સમિતિ નિર્ણય કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en...

ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી | gujarat cm bhupendra pat…

ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી | gujarat cm bhupendra pat...

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડમાં દસ ટકાનો કડાકો: બ્રેન્ટ 96 ડોલર યુએસ ક્રૂડ 88 ડોલર: સોના-ચાંદીમાં તેજી | Crude oil plunges …

5 months ago
3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

7 months ago
આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એકનું મોત થયું હતું | One killed in fire at fireworks godown in …

1 year ago
ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News