gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી શાળામાં સફાઈ માટે માંડ 4 હજાર સુધીનું જ બજેટ | Surat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં ફરી એક વખત સુરત અગ્રેસર રહ્યું છે પરંતુ જ્યાંથી બાળકોને સ્વચ્છ છતાં પાઠ ભણે છે તેવી શાળામાં જ ગ્રાન્ટના અભાવે યોગ્ય સફાઈ થતી ન હોવાની ફરિયાદ સામાન્ય સભામાં થઈ હતી. એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી સમિતિની શાળાઓની સફાઈ માટે માંડ ચારેક હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શાળાની સફાઈ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં પરંતુ શાળાના ક્ષેત્રફળના આધારે આપવા માટેની માંગણી કરવામાં આવી છે. 

સમિતિની સામાન્ય સભામાં શાળા સફાઈનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે સુરત દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો તે માટે અભિનંદન પણ બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે તેમાં સફાઈ માટે પુરતી ગ્રાન્ટ આપવામા આવતી નથી. શાળા સફાઈની ગ્રાન્ટ વિદ્યાર્થીઓની સંખ્યા આધારે આપવામાં આવે છે પરંતુ શાળામાં જે ક્ષેત્રફળ હોય તેના આધારે જ આપવી જોઈએ તેવી માંગણી કરી હતી. 

તેઓએ વધુમાં કહ્યું હતું કે, એક શાળાની સફાઈ માટે ચારેક હજારની ગ્રાન્ટ આપવામા આવે છે તે પૂરતી નથી. વિદ્યાર્થીઓના આરોગ્ય માટે પાયાની જરૂરિયાત એવી સફાઈ માટે જ બજેટ ઘણું જ ઓછું છે તેથી અનેક સ્કુલોમાં ગંદકી અને સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદ બહાર આવી રહી છે તેને દૂર કરવા માટે ગ્રાન્ટમાં વધારો કરવામા આવે અને ગ્રાન્ટ સીધી શાળાને આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Next Post
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar …

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar ...

વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ…

વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ...

પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા | Ex Army Personnel …

પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા | Ex Army Personnel ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના રાંદેર ઝોનના વરિવાય વિસ્તારમાં 31 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો ઓછો અને ઓછા દબાણે મ…

8 months ago
સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

4 months ago
પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61…

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News