gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
પોરબંદરમાં 61 લાખની ઠગાઈમાં વોન્ટેડ આંધ્ર બેંકનો મેનેજર પકડાયો | Andhra Bank manager wanted in Rs 61…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈના થાણેમાં હોવાની બાતમી મળતાં પોલીસ ત્રાટકી : 6 વર્ષ પહેલાં અનુ. જાતિ સમાજના લોકોને ગૃહ ઉદ્યોગ માટે લોનની લાલચ આપીને ડોક્યુમેન્ટ મેળવી બારોબાર રૂપિયા ઓળવી જવાના ચકચારી પ્રકરણમાં કાર્યવાહી 

પોરબંદર, : પોરબંદરમાં  6 વર્ષ પહેલા 2019ની સાલમાં આંધ્ર બેન્કના મેનેજરે અનુસૂચિત જાતિ સમાજને મળવાપાત્ર લોનના 6,90,000ના નાણા અંગત ઉપયોગમાં લઈને વિશ્વાસઘાત કરતા છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી આ ઈસમ વોન્ટેડ હતો, જેને કમલાબાગ પોલીસે મુંબઈ જઈને પકડી પાડયો છે. 

ઉદ્યોગનગર ઘાસ ગોડાઉનની પાછળ રહેતા રામ વેજા ચાવડા દ્વારા વર્ષ 2019માં કમલાબાગ પોલીસ મથકમાં એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેઓ અનુસૂચિત જાતિના હોવાથી નાના ગૃહ ઉદ્યોગ માટે પોરબંદરના પેરેડાઈઝ  ફુવારા પાસે આવેલી આંધ્ર બેન્કમાંથી લોન મળે છે તેવી માહિતી તેમની જ્ઞાાતિના આગેવાન ભીખુ નારણ મકવાણાએ આપી હતી. જેથી પોતાના ડોકયુમેન્ટની નકલો સાથે આશાપુરા જીઆઈડીસી રોડ પર રહેતા રાજુ સાજણ કેશવાલોને મળ્યા હતા અને તેણે એવું જણાવ્યું હતું કે બે ત્રણ મહિનામાં તમારી લોન મંજૂર થઈ જશે. પરંતુ બાદમાં અચાનક આંધ્ર બેન્ક ખાતેથી એવી નોટિસ મળી હતી કે તમારે રૂા.10,38,746 ભરવાના થાય છે. આથી તપાસ કરતાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સેન્ટીંગ બાબતની તેના નામે લોન લેવાઈ હોવાનું જણાવતા  ચોંકી ઉઠયો હતો અને બેન્કના અધિકારીને મળીને તપાસ કરતા એવું જણાવ્યું હતું કે લોન મંજૂર કરનાર બેન્ક મેનેજર વૈભવ બબન નલાવડે અને રાજુ સાજણ કેશવાલાએ લોન કેસના કાગળો રજૂ કરીને ખોટી સહી કરીને મંજૂર કરેલી રકમની ઉચાપત કરી છે અને મેનેજરને ખાતાકીય કાર્યવાહી કરીને સસ્પેન્ડ કર્યો છે. આથી તનાવમાં આવી રાજુ કેસવાલાના ઘરના વાહન પાર્કિંગમાં ફીનાઈલ પીને આપઘાતની કોશિશ કરી હતી. ત્યારબાદ પણ બેંકના અધિકારીઓએ સહકાર નહીં આપતા જૂનાગઢ રેન્જના આઈજીપીની કચેરી ખાતે ઉપવાસ પર બેસવા માટે ચેતવણી આપતા આખરે નવા મેનેજરે સહકાર આપીને લોન  કેસમાં ભોગ બનેલા લોકો અંગે તપાસ કરતા કુલ 60,90,746ની છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું અને ફરિયાદીની જેમ જ અન્ય લોકોના નામે પણ લોન લેવાઈ હોવાનું જણાયું હતું.

અંતે આંધ્ર બેન્કના મેનેજર વૈભવ બબન નલાવડે અને પોરબંદરના રાજુ સાજણ કેસવાલા સામે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં એટ્રોસિટી એકટ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો ત્યારથી વૈભવ બબન વોન્ટેડ હતો. હવે છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો આરોપી વૈભવ બબન નાલાવડેલ હાલ શંખેશ્વર પ્લેટિનિયમ ટાવર થાણે મુંબઈ ખાતે હોવાની બાતમી મળતા પોરબંદર પોલીસે વોચ ગોઠવીને ઝડપી લઈ પોરબંદર લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

July 31, 2026
क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains...

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme...

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf…

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf…

11 months ago
સયાજી હોસ્પિટલમાં મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી | Team arrives at Sayaji Hospit…

સયાજી હોસ્પિટલમાં મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી | Team arrives at Sayaji Hospit…

9 months ago
ભારતમાંથી ચીની ટેકનિશિયનોનું અચાનક પલાયન | Sudden exodus of Chinese technicians from India

ભારતમાંથી ચીની ટેકનિશિયનોનું અચાનક પલાયન | Sudden exodus of Chinese technicians from India

1 year ago
ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News