gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની શાળાની બે દીકરીઓ દુબઈની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી, AI શિક્ષણનું પરિણામ | Surat M…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની શાળાની બે દીકરીઓ દુબઈની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી, AI શિક્ષણનું પરિણામ | Surat M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

International AI Competition Dubai : સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કુલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન, 3-D પ્રિન્ટીંગ અને AR-VR ટેકનોલોજી અદ્યતન ટેકનોલોજી શિક્ષણ આપવામા આવી રહ્યું છે. પાલિકાના આ પ્રયાસ સફળ થતો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં WSRO અમદાવાદ 2025માં સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય સફળતા મળી હતી. જેમાં સિદ્ધિ મેળવી ચૂકેલી બે વિદ્યાર્થીનીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવા માટે જઈ રહી છે. આ વિદ્યાર્થીઓના પરિવાર માટે જ નહી પરંતુ સુમન સ્કુલ અને પાલિકા માટે પણ મહત્વની સિદ્ધિ બની રહેશે. 

સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી નું જ્ઞાન મળે તે માટે પાલિકા દ્વારા સુમન સ્કૂલ માં પણ ખાનગી  શાળાની જેમ એઆઈ ટેકનોલોજી બેઝ નોલેજ પીરસવામાં આવી રહ્યું છે. પાલિકાની શાળામાં આ પ્રકારના શિક્ષણ બાદ અમદાવાદ ખાતે  WSRO સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં પાલિકાની સુમન શાળાની 106 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ  સુરતની સુમન હાઈસ્કૂલની 51 ટીમોના 132 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા, જેમાંથી 12 ટીમના 34 વિદ્યાર્થીઓ એ પુરસ્કાર જીતીને રાષ્ટ્રીય સ્પર્ધા માટે પ્રવેશ મેળવ્યો  હતો. હવે સુરત પાલિકા દ્વારા અપાતા AI શિક્ષણનું પરિણામ એવું આવ્યું છે કે પાલિકાની શાળાની દિકરીઓની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવા જઈ રહી છે. 

અમદાવાદ ખાતે થયેલી આ સ્પર્ધામાં Young scientists-energy કેટેગરીમાં પાલિકાની શાળાની બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. જેમાં બમરોલી ભીડભંજન સોસાયટીની શાળા ક્રમાંક 14માં ધોરણ 10માં અભ્યાસ કરતી તન્નુ પ્રમોદ સહાની અને સ્નેહાજી રાજકુમાર સિંઘની પસંદગી થઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી સ્પર્ધા દુબઈ ખાતે થશે અને તેમાં ભાગ લેવા માટે સુરતની આ બે વિદ્યાર્થીનીઓ જશે. જેમાં તન્નુના પિતા વ્યવસાયે ઈલેક્ટ્રીશન છે અને સ્નેહાજીના પિતા ડ્રાઈવરનો વ્યવસાય કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ બે વિદ્યાર્થીનીઓની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં શાળા, પાલિકા તંત્ર માટે ગૌરવની વાત બની ગઈ છે મ્યુનિ. કમિશ્નરે આ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. 

પાસપોર્ટ કઢાવવા માં શાળા અને ટ્રેનરે મહત્ત્વની ભૂમિકા ભજવી

સુરત પાલિકાના પાંડેસરાના બમરોલીની સુમન સ્કૂલની ધોરણ 10ની સામાન્ય પરિવારની બે દિકરીની દુબઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઈ છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ બે દીકરીઓ પાસે પાસપોર્ટ ન હતો અને પાસપોર્ટ માટેના પુરાવામાં કેટલીક ઉણપ હતી. પરંતુ શાળા અને ટ્રેનરે આ વિદ્યાર્થીનીનો પાસપોર્ટ ઝડપથી નિકળે તે માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ટ્રેનર કિંજલ પટેલ કહે છે આ બન્ને દિકરીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા માં પણ મેરીટમાં આવી હતી અને એઆઈ સહિતના શિક્ષણમાં પણ અગ્રેસર રહેતી હતી જેથી તેમની પસંદગી પહેલા અમદાવાદ અને હવે દુબઈ માટે થઈ છે. દુબઈમાં 31 જાન્યુઆરી ના રોજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થશે જેમાં બંને દીકરીઓ પહોંચશે.

આ બંને દીકરીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે એટલે પાસપોર્ટ હતો નહી અને પાસપોર્ટ કઢાવવા માટે જે પુરાવાની જરૂર રહે છે તેના નામમાં કેટલાક ફેરફાર હતા. પરંતુ શાળા દ્વારા આ તમામ ક્વેરી ઝડપથી દૂર કરવામાં આવી  જેના કારણે તેઓ હવે દુબઈ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોચશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
જામનગરના રણજીત સાગર રોડ પર ‘હિટ એન્ડ રન’ ની ઘટનામાં રાહદારી બુઝુર્ગનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ | Eld…

જામનગરના રણજીત સાગર રોડ પર 'હિટ એન્ડ રન' ની ઘટનામાં રાહદારી બુઝુર્ગનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ | Eld...

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i…

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i...

છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

10 months ago
અમદાવાદ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો ‘કણો’, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ | ahmedabad…

અમદાવાદ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો ‘કણો’, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ | ahmedabad…

2 months ago
સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

3 months ago
વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News