gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in Business
0 0
0
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPS NPS Calculator: જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) કેલક્યુલેટર લોન્ચ કર્યું છે. જેના માટે સરકારી કર્મચારી પોતાના પેન્શન અંદાજની ગણતરી કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ રિટાયરમેન્ટની વય, માસિક બેઝિક પગાર, માસિક યોગદાન, વર્તમાન એનપીએસ કોર્પસ જેવી વિગતોની મદદથી કેલક્યુલેટરમાં એનપીએસ અને યુપીએસની ગણતરી કરી શકે છે. 

UPS, NPS બંને માટે

નાણા મંત્રાલયના અંતર્ગત આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, એનપીએસ ટ્રસ્ટે યુનિફાઈડ પેન્શન યોજના કેલક્યુલેટર રજૂ કર્યું છે. જે એનપીએસ અને યુપીએસ બંને પેન્શનધારકોને પેન્શનનો અંદાજ આપશે. આ કેલક્યુલેટર તેમને ગણતરી કરી સચોટ પેન્શન યોજના પસંદ કરવામાં મદદ કરશે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ

1 એપ્રિલથી લાગુ UPS

કેન્દ્ર સરકારે હાલમાં જ 1 એપ્રિલ, 2025થી યુપીએસ (યુનિફાઈડ પેન્શન સ્કીમ) લાગુ કરી છે. જે કેન્દ્ર સરકારના તમામ નવા કર્મચારીઓને એનપીએસની તુલનાએ વધુ સ્થિર અને અપેક્ષિત પેન્શન પ્રદાન કરે છે. વધુમાં વર્તમાન એનપીએસના લાભાર્થીઓને પણ યુપીએસમાં ટ્રાન્સફર થવાની તક આપે છે.

યુપીએસની ખાસિયત

આ પેન્શન સ્કીમમાં સુનિશ્ચિત પેન્શન મળે છે. જ્યારે એનપીએસ માર્કેટ આધારિત હોવાથી તેમાં પેન્શનમાં વધ-ઘટ થતી રહે છે. 10 વર્ષની સેવા બાદ કર્મચારીઓને રિટાયરમેન્ટ પર દરમહિને રૂ. 10,000 પેન્શન આપવાની ગેરેંટી આપે છે. જ્યારે 25 વર્ષ સુધી કાર્યરત કેન્દ્રીય કર્મચારીને છેલ્લા પગારના 12 માસના સરેરાશના 50 ટકા રકમ પેન્શન પેટે મળશે. ઉલ્લેખનીય છે, યુપીએસમાં કર્મચારીએ પોતાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા યોગદાન આપવાનું હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર 18.5 કા યોગદાન આપે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

Next Post
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી | Supreme Court rej…

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી | Supreme Court rej...

હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi…

હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi...

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w…

1 year ago
ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben…

મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોર ડૂબ્યા | Tragic In…

2 months ago
ભૂમેલ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ | A woman was caught with foreign liquor from Bhumel vi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News