gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાની નબળી કામગીરીને કારણે આ વર્ષે પાલિકાના વેરા વસુલાતની કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે. આ વર્ષે પાલિકાના વેરા વસુલાત વિભાગની નબળી કામગીરી અને નબળા સુપરવિઝનના કારણે પાલિકાની આવકને મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે પાલિકાએ વેરા વસુલાત માટે 2559 કરોડના લક્ષ્યાંક સામે નાણાંકીય વર્ષ પૂરો થવામા ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંડ 1650 કરોડની વસૂલાત થઈ છે. પાલિકાની આ નબળી કામગીરીને કારણે 800 કરોડનો ફટકો પડે તેવી શક્યતા જણાઈ રહી છે. 

સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોયની નાબુદી બાદ સુરત પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલ્કત વેરા સાથે અન્ય વેરા બની ગયા છે. જેના કારણે સુરત પાલિકા દર વર્ષે મિલકત વેરાની વસુલાત આક્રમક રીતે કરે છે અને વસુલાત માટે મિલ્કત સીલ કરવા ઉપરાંત ડ્રેનેજ અને નળ જોડાણ કાપી નાંખવામાં આવે છે. પાલિકા મિલકત વેરાની વસુલાત આક્રમક રીતે કરતા હોય ગત વર્ષે પાલિકાએ 72 ટકા જેટલી વસુલાત થઈ  હતી. 

જોકે, આ વર્ષે પાલિકાની નબળી કામગીરીને કારણે વેરા વસુલાતનો લક્ષ્યાંક 2559 કરોડનો રાખવામાં આવ્યો હતો. હવે નાણાકીય વર્ષ પૂરો થવામાં માંડ પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે વેરા વસુલાતનો લક્ષ્યાંક 2559 કરોડની વસુલાત સામે હજી સુધી માત્ર 1650 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. ત્યારે વેરા વસુલાતના 909 કરોડ બાકી છે. બાકી રહેલા દિવસોમાં 100 કરોડ જેટલી વસુલાત શક્ય છે તેવી ચર્ચા થઈ રહી છે ત્યારે હજી પણ 800 કરોડની વસૂલાત બાકી રહે તેવી શક્યતા છે. લાંબા સમયથી પાલિકા વેરા વસુલાત વિભાગની કામગીરી અચાનક નબળી થતા પાલિકાની આવકમાં મોટો ફટકો પડે તેવી શક્યતા છે. 

નબળી કામગીરી માટે SIR પર ઠીકરું ફોડવાનો પ્રયાસ

સુરત પાલિકાની વેરા વસુલાતની નબળી કામગીરી માટે SIR પર ઠીકરું ફોડવાનો પ્રયાસ શરૂ થયો છે. નબળી કામગીરી માટે અધિકારી-કર્મચારીઓની નબળી કામગીરી છે પરંતુ હવે રાષ્ટ્રીય કામગીરીના કારણે વેરા વસુલાત પર અસર થઈ હોવાની વાત શરૂ કરી દેવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…
GUJARAT

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

March 26, 2026
સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…
GUJARAT

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

March 26, 2026
ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર | Gujarat We…
GUJARAT

ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર | Gujarat We…

March 26, 2026
Next Post
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran...

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr...

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો 'રત્ન ભંડાર' | j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

4 months ago
પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

4 months ago
રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

4 weeks ago
ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News