gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી યુનિયન કામ કરે છે પરંતુ અનેક યુનિયનોને શ્રમ વિભાગમાં રજીસ્ટ્રેશન જ નથી કરાવ્યું. આ ઉપરાંત મોટાભાગના યુનિયન નું રજીસ્ટ્રેશન મહારાષ્ટ્ર, અમદાવાદ કે ગાંધીનગર થયું છે. રજીસ્ટ્રેશન અન્ય શહેરમાં અને કાર્યક્ષેત્ર સુરત કેમ? તે પ્રશ્ન ઉભો થયો છે. આવા અનેક કિસ્સા બહાર આવવા સાથે કેટલીક ગંભીર ફરિયાદ હોવાથી પાલિકાના ડેપ્યુટી કમિશ્નરે એક સાથે 25 જેટલા યુનિયનને માહિતી રજુ કરવા માટે નોટીસ આપવાનો હિંમતભર્યા નિર્ણય કરતા ખળભળાટ મચી ગયો છે. 

સુરત પાલિકામાં કર્મચારીઓને નડતા પ્રશ્નો માટે કેટલાક યુનિયન દ્વારા લડત આપવા સાથે સારી કામગીરી કરવામાં આવે છે. પરંતુ કેટલાક યુનિયનના નેતાઓ દ્વારા પાલિકાના અધિકારીઓને દબાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. ઘણી વખત કેટલાક લીડરો પોતાની વાત મનાવવા આક્રમક રજુઆત દેખાવ સાથે પોતાના કામ કરાવી લેતા હોય છે તેવી પણ ફરિયાદ ઉઠી છે. આવી સંખ્યાબંધ ફરિયાદ બાદ સરકાર માંથી આવેલા ડેપ્યુટી કમિશનર નિધિ શિવાય દ્વારા પાલિકામાં ઓફિસ ધરાવતા અને અલગ અલગ કુલ 25 યુનિયનને પુરાવા રજૂ કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. 

25 જેટલી નોટિસ આપવામાં આવી છે તેમાં મોટાભાગના યુનિયનના રજીસ્ટ્રેશન સુરત બહાર એટલે કે મહારાષ્ટ્ર, અમદાવાદ કે ગાંધીનગર થયાં છે. સુરત બહાર રજીસ્ટ્રેશન થયા છે તો કાર્યક્ષેત્ર સુરત કઈ રીતે હોઈ શકે તેવો પ્રશ્ન સાથેની નોટિસ આપવા સાથે યુનિયનની માહિતી આપવા માટે સાત દિવસની સમય મર્યાદા આપવામા આવી છે. આ નોટિસના કારણે અત્યાર સુધી યુનિયનના કારણે પાલિકા પર હાવી થતા યુનિયનમાં ખળભળાટ મચી ગયો છે. જો આગામી સાત દિવસમાં યુનિયનો દ્વારા યોગ્ય પુરાવા રજૂ નહીં કરાય તો કાયદેસરના પગલાં પણ લેવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. 

આ યુનિયનને આપવામાં આવી છે નોટિસ 

સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળ, સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળ, અખિલ ભારતીય સફાઇ મજદૂર સંઘ, સુરત મહાનગર પાલિકા સેવક મંડળ, અખિલ ભારતીય સફાઈ કર્મચારી કલ્યાણ સંઘ, રાષ્ટ્રીય સફાઇ મજદૂર મહાસંઘ, અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ, સુરત મહાનગર પાલિકા સ્ટાફ યુનિયન, પરપ્રાંતીય કામદાર સેના, સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળ, દક્ષિણ ગુજરાત ઔધોગિક જનરલ મજદૂર સંઘ, ભારતીય સફાઈ કામદાર યુનિયન, સુરત મહાનગર પાલિકા ટેક્નિકલ સ્ટાફ મંડળ, જય ગુજરાત કામદાર સંઘ, નવયુવાન કર્મચારી સેવા સંઘ, જય બુદ્ધ કર્મચારી યુનિયન, રાષ્ટ્રીય સફાઇ મજદૂર સંઘ, સુરત મહાનગર પાલિકા નોન ટેક્નિકલ સ્ટાફ યુનિયન, ગુજરાત સફાઈ કામદાર એકતા યુનિયન, અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન, સુરત મહાનગર પાલિકા મજદૂર સંઘ, ગુજરાત પ્રદેશ મહાનગર પાલિકા કર્મચારી કોંગ્રેસ, ડો.બાબાસાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયન, સરદાર વલ્લભભાઈ પટેલ વર્ગ 4 કર્મચારી યુનિયનનો સમાવેશ થાય છે.

20 વર્ષથી રજીસ્ટ્રેશન નથી તેવા યુનિયનને પાલિકાની ઓફિસ ખાલી કરવા તાકીદ

સુરત પાલિકામાં કામ કરતા વિવિધ યુનિયનોને ઓફિસની ફાળવણી કરવામા આવી છે. કેટલાક યુનિયને તો પાલિકા માન્ય યુનિયન છે તેવું પણ લખી દીધું છે તેથી પાલિકાએ કઈ માન્યતા આપી છે તેનો ખુલાસો કરવા નોટિસમાં જણાવ્યું છે. તો બીજી તરફ છેલ્લા 20 વર્ષથી શ્રમ વિભાગમાં રજીસ્ટ્રેશન નથી તેવા યુનિયનને ઓફિસ ખાલી કરવા માટે નોટીસ આપી છે. 

સુરત પાલિકા દ્વારા 20 વર્ષ પહેલા લાલ વાવટા યુનિયનની માન્યતા રદ્દ કરવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષથી આ યુનિયનનું રજીસ્ટ્રેશન પણ શ્રમ વિભાગમાં કરવામાં આવ્યું નથી તેથી આ લાલ વાવટા યુનિયનને સાત દિવસમાં ઓફિસ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક યુનિયનની ઓફિસ છે તેની ફાળવણી કરવામાં આવી તેનો પુરાવા પણ માંગવામાં આવ્યા છે. 

પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર યુનિયનો પાસે પુરાવા મંગાયા

સુરત પાલિકાના કેટલાક યુનિયનના નેતાઓ અને હોદ્દેદારો પાલિકાની કામગીરી કરતા નથી અને યુનિયન ગીરી કરી રહ્યા હોવાની ફરિયાદ છે. કેટલાક કિસ્સામાં પાલિકા તંત્રને બાનમાં લેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અનેક ઘટના બાદ પાલિકાના ડેપ્યુટી કમિશનર નિધી શિવાયે પાલિકાના ઈતિહાસમાં પહેલી વાર યુનિયનો પાસે કાયદેસરતાના પુરાવા માંગવાનો નિર્ણય કર્યો છે. 

સુરત પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ડેપ્યુટી કમિ. નિધિ સિવાચે બોલ્ડ નિર્ણય કરી તમામ યુનિયન/મંડળોના પ્રમુખ/મહામંત્રીઓને પત્ર પાઠવી યુનિયનની કાયદેસરતાïના દસ્તાવેજા રજૂ કરવા નોટિïસ આપવામા આવી છે. યુનિયનના હોદ્દેદારોને યુનિયનની કાયદેસરતા રજુ કરવા માટે નોટિસ આપી છે. આ ઉપરાંત મોટાભાગના યુનિયનોને છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્ષ રીટર્ન પણ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 11, 2026
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

May 11, 2026
Next Post
હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય | …

હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય | ...

સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન હટાવામાં નહિ આવે તો ચૂંટણી બહિષ્કાર કરાશે | Elections …

સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન હટાવામાં નહિ આવે તો ચૂંટણી બહિષ્કાર કરાશે | Elections ...

રિટેલ ફુગાવો 0.25%ના નીચલા સ્તરે: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, છતાં ઘર ચલાવવું મોંઘું કેમ? | retail inf…

રિટેલ ફુગાવો 0.25%ના નીચલા સ્તરે: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, છતાં ઘર ચલાવવું મોંઘું કેમ? | retail inf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

7 months ago
હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe…

હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe…

10 months ago
3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth…

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth…

7 months ago
નવાગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત, 3 ને ઇજા | Youth dies 3 injured after car overturns near …

નવાગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત, 3 ને ઇજા | Youth dies 3 injured after car overturns near …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News