gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગ…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત દ્વારા દબાણની સમસ્યાની ચર્ચા દરમિયાન ગુજરાતની ભાજપ સરકાર અને સુરત પાલિકા માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે તેથી માથાભારે તત્વોમાં શાસકોના બુલડોઝરનો ડર છે. તેમની આ ટિપ્પણી સામે વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કહ્યું હતું કે, હાલ જે માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ પર હાલ બુલડોઝર ફેરવી ડિમોલીશન થઈ રહ્યું છે તે ભાજપ શાસકોની નિષ્ફળતા છુપાવવાનું અભિયાન છે. આ માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ હાલના નથી પરંતુ વર્ષોથી આ ગેરકાયદે બાંધકામ છે તેની સામે અત્યાર સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. પરંતુ હાલ નિષ્ફળતા છુપાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

શહેરના સાંકડા રસ્તા પરની માર્કેટ જોખમી : મનીષા કુકડીયા 

વિપક્ષના કોર્પોરેટેર મનીષા કુકડીયાએ બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી અને બે દિવસ આગ કાબુમાં આવી તો એન.ઓ.સી. આપવાનારી એજન્સી સામે કેમ કોઈ કામગીરી કરવામાં આવી નથી. શહેરના સાંકડા રસ્તા પર પણ માર્કેટ બનાવી છે તે ઘણી જોખમી છે આ માર્કેટને નોટિસ આપવામાં આવે છે પરંતુ ત્યાર બાદ કોઈ કામગીરી થતી ન હોવાથી અકસ્માત થઈ રહ્યાં છે. ફાયર વિભાગમાં અનેક કર્મચારીઓની જગ્યા ખાલી છે તેને તાત્કાલિક ભરવી જોઈએ. 

જાહેર રસ્તા પર પાલિકાની દબાણ દુર કરવાની કામગીરી ઝીરો : કુંદન કોઠીયા

પાલિકાની બજેટની સામાન્ય સભામાં પોતાનો મત રજૂ કરતા વિપક્ષના કોર્પોરેટર કુંદન કોઠીયાએ કહ્યું હતું. પાલિકાએ ઝીરો દબાણ રૂટ જાહેર કરવામા આવ્યા છે પરંતુ તેનો અમલ થતો ન હોવાથી ભારે દબાણ થઈ રહ્યાં છે અને રસ્તા સાંકડા થતાં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે અને રસ્તા પર કન્ડમ વાહનોની સમસ્યા વધી રહી છે તેના કારણે  સફાઈની સમસ્યા પણ થઈ રહી છે જે પાલિકાની નબળાઈ છે. પાલિકા અને પોલીસની બેદરકારીના કારણે દબાણની સમસ્યા વધી રહી છે. વડાપ્રધાન આવે તો દબાણ હટાવવામાં આવે તો અન્ય દિવસોમાં કેમ દબાણ દુર થતા નથી. વરાછા રોડ વિસ્તારમાં ભાજપના નેતાઓ ચુંટાયેલા પ્રતિનિધિઓ આંખો બંધ કરી ચાલે છે તેથી દબાણ દેખાતા નથી. શિક્ષણ સમિતિના ગેટ પર નોનવેજ માર્કેટ ભરાઈ રહી છે તેથી વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…
GUJARAT

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

March 27, 2026
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
Next Post
કિંમતી ધાતુમાં તેજીનું ઘોડાપૂર, સોનું ફરી 92000ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો | Gold P…

કિંમતી ધાતુમાં તેજીનું ઘોડાપૂર, સોનું ફરી 92000ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો | Gold P...

સુરત પાલિકાના દસ હજાર કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of ten th…

સુરત પાલિકાના દસ હજાર કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality's budget of ten th...

આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન

આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

9 months ago
ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત | India…

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત | India…

4 weeks ago
‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’, લોકસભામાં PM મોદીનું નિવેદન | parliamen…

‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’, લોકસભામાં PM મોદીનું નિવેદન | parliamen…

8 months ago
શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…

શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News