gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: મગદલ્લા પાસેના દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, ડૂબતાં 5 શ્રમિકોને બચાવી લેવાયા | A boat loaded …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સુરત: મગદલ્લા પાસેના દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, ડૂબતાં 5 શ્રમિકોને બચાવી લેવાયા | A boat loaded …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતના મગદલ્લા દરિયાકિનારે કોલસો ભરેલી નાની બોટ અચાનક મધદરિયે પલટી મારી ગઈ હતી. બોટ પલટતાં તેમાં સવાર પાંચ જેટલાં શ્રમિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઘટના સમયે નજીકથી પસાર થઈ રહેલી અન્ય બોટના લોકો દ્વારા ડૂબી રહેલા પાંચેય વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

મગદલ્લા દરિયાકિનારે કોલસો ભરેલી બોટ પલટી

મળતી માહિતી મુજબ, સુરતના દરિયાકિનારે વિદેશી કોલસો લઈને આવેલા મોટા જહાજમાંથી નાની બોટમાં કિલસો ભરીને કિનારા સુધી જતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. બોટમાં વધુ પ્રમાણમાં કોલસો ભર્યો હતો. તેમજ દરિયામાં કરંટ વધુ હોવાના કારણે બોટ પલટી મારી ગઈ હતી. જેમાં બોટમાં સવાર શ્રમિકો દરિયાના પાણીમાં ફેંકાયા હતા. 

બોટ પલટી મારી જતાં પાંચ શ્રમિકો દરિયામાં ડૂબ્યા હતા. જોકે, આ દરમિયાન અન્ય બોટના લોકો દ્વારા શ્રમિકોને બચાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, કિંમતી કોલસો દરિયામાં ગરકાવ થતાં આર્થિક નુકસાન થયું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શો: સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 રહેશે VIP એન્ટ્રી, ટિકિટના ભાવમાં વધારો, જાણો નવા ભાવ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જ્યારે બોટ પલટવાના બનાવને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ની ટીમ દોડતી થઈ હતી. બીજી તરફ, બોટને દરિયાકિનારે લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

Next Post

નવું વર્ષથી ક્રિસમસ સુધીના ખાસ લોન્ગ વીકએન્ડ્સ: ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા માટે 2026માં આવશે 9 અવસર | There are nine long weekends in 2026 so you can travel with friends and family

ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ, સ્થાનિકોએ બાળકને …

ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ, સ્થાનિકોએ બાળકને ...

સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ લંબાયો, અમદાવાદીઓને હજુ 3 દિવસ હાલાકી ભોગવવી પડશે | Ahmedabad’s Subhash…

સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ લંબાયો, અમદાવાદીઓને હજુ 3 દિવસ હાલાકી ભોગવવી પડશે | Ahmedabad's Subhash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta…

5 months ago
જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો | 4 friends of th…

કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

5 days ago
અમદાવાદ પણ ‘જળકાંડ’ ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News