gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: રાજમાર્ગ પર આવેલા ગૌરવભૂત ક્લોક ટાવર રીપેરીંગ-રિસ્ટોરેશન-સંરક્ષણ માટે આયોજન | Surat Municipal …

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
સુરત: રાજમાર્ગ પર આવેલા ગૌરવભૂત ક્લોક ટાવર રીપેરીંગ-રિસ્ટોરેશન-સંરક્ષણ માટે આયોજન | Surat Municipal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેરની ઓળખ અને ગૌરવ ગણાતા રાજમાર્ગ પર આવેલા ઐતિહાસિક ક્લોક ટાવર ને ફરી તેની મૂળ ઐતિહાસિક ઓળખ સાથે ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના હેતુથી પાલિકાએ બજેટમાં જરૂરી જોગવાઈ કરી છે, જેમાં આ ઐતિહાસિક ક્લોક ટાવરને પણ આવરી લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ટાવર માટે અંદાજ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

એક સમયે સુરતનું ગૌરવ ગણાતો રાજમાર્ગ અને તેનો ઐતિહાસિક ક્લોક ટાવર આજે મેટ્રોની લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી તથા આસપાસ થયેલા ગેરકાયદે દબાણ ના કારણે તેની ચમક ગુમાવતો જણાઈ રહ્યો છે. ટાવરની આજુબાજુ તેમજ ફુટપાથ પર દબાણ, અવ્યવસ્થિત માળખાં અને અવગણનાને કારણે ઐતિહાસિક વારસાનું સન્માન જળવાતું નથી.

વિરોધાભાસ એ છે કે સુરત પાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવતી કેટલીક નવી મિલકત અને બ્રિજ ટૂંકા ગાળામાં જ જોખમી બની જાય છે, જ્યારે 18મી સદીમાં યુરોપિયન શૈલીમાં બનેલા આ ક્લોક ટાવર આજે પણ અડીખમ ઉભું છે. જોકે, યોગ્ય માવજત અને સંરક્ષણ ના અભાવે ટાવરની ભવ્યતા અને ઐતિહાસિક મહત્તા ધીમે ધીમે ઝાંખી પડી રહી છે.

લાંબા સમય બાદ સુરત પાલિકાને આ ઐતિહાસિક વારસાની જાળવણી માટે વિચાર આવ્યો છે, તે શહેરના ઇતિહાસ પ્રેમીઓ માટે રાહતરૂપ બાબત ગણાઈ રહી છે. 

સુરત પાલિકા દ્વારા આગામી સમયમાં ક્લોક ટાવરના રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટે અંદાજ તૈયાર કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે, જે માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે.

ક્લોક ટાવર નો ઇતિહાસ પર નજર કરીએ તો ઈ.સ. 1871 ના સમયગાળામાં સુરત દેશ-વિદેશના વેપારીઓ માટે મહત્વનું વ્યાપારી કેન્દ્ર હતું. તે સમયના જાણીતા પારસી વ્યાપારી ખાન બહાદુર બરજોરજી મેરવાનજી ફ્રેઝર ના પિતાજી મેરવાનજી ફ્રેઝર નું અવસાન થયું હતું. તે સમયમાં પ્રિયજનના અવસાન બાદ તેમની સ્મૃતિમાં સ્મારક બનાવવાની પરંપરા હતી. આ પરંપરા મુજબ બહાદુર બરજોરજીએ ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી એક મોટા કૂવાના સ્થાને આશરે 80 ફૂટ ઊંચાઈ નો ભવ્ય ક્લોક ટાવર બનાવ્યો હતો.

તે સમયના લોકો માટે વ્યક્તિગત ઘડિયાળ ખરીદવાની સગવડ સીમિત હતી, તેથી શહેરના મધ્યસ્થ સ્થાને આવેલો આ ક્લોક ટાવર સમય જાણવાનો મહત્વપૂર્ણ સાધન બની રહ્યો હતો. યુરોપિયન શૈલીમાં બનાવાયેલા આ ટાવર માત્ર ઘડિયાળ પૂરતો સીમિત ન રહી, પરંતુ સુરતના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિનું પ્રતીક બની ગયો.

1871માં નિર્માણ થયેલો આ ક્લોક ટાવર આજે પણ અડીખમ ઊભો છે. જોકે, મોબાઈલ અને ડિજિટલ યુગમાં ઉછરી રહેલી યુવા પેઢી સુરતના સમૃદ્ધ ઇતિહાસથી પરિચિત બને અને શહેરના ગૌરવભૂત વારસાને નજીકથી જોઈ શકે, તે માટે ક્લોક ટાવરનું યોગ્ય સંરક્ષણ અત્યંત જરૂરી બની ગયું છે. આ દિશામાં સુરત મહાનગરપાલિકાએ લીધેલું પગલું આવકારદાયક માનવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં ક્લોક ટાવરના રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટેના અંદાજ તૈયાર થયા બાદ કાર્ય શરૂ થશે, જેથી સુરતનું આ ઐતિહાસિક ગૌરવ ફરી એકવાર તેની મૂળ ભવ્યતા સાથે શહેરવાસીઓ અને મુલાકાતીઓને નજરે પડી શકે.

સુરતના રાજમાર્ગ પર પારસી વેપારીના પિતાની યાદમાં બનેલા ટાવરની ચારેય તરફ ઘડિયાળ છે અને શહેરના દુર દુર સુધીના વિસ્તારમાં આ ઘડિયાળમાં ચારેય તરફથી સમય જોવા મળતો હતો. એટલું જ નહીં પરંતુ સાંજના સમયે શાંત વાતાવરણમાં ભુતકાળમાં દૂર સુધી ટકોરા નો અવાજ સાંભળવા મળતો તેવું પણ લોકો કહી રહ્યા છે. 

યુરોપિયન શૈલીમાં બાંધેલું આ ટાવર આશરે 80 ફૂટ ઊંચું છે અને ભૂતકાળમાં મોટી બિલ્ડીંગો ન હતી તેથી જ્યાં સુધી ટાવર દેખાય ત્યાં સુધી સમય દેખાય એટલું જ નહીં પરંતુ ટાવરની ચારે તરફ ઘડિયાળ હોવાથી અનેક લોકો સમય પણ જોઈ શકતા હતા. 

આ  ક્લોક ટાવરના ઘડિયાળની કલા અને ડિઝાઇન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી હતી તેમાં પણ રોમન આંકડામાં ઘડિયાળના આંકડા ચારેય દિશામાંથી જોઈ શકાય તેવા બનાવતા અનેક લોકો માટે આ ટાવર સમય જોવા માટે ઉપયોગી બનતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…
GUJARAT

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

February 5, 2026
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…
GUJARAT

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

February 5, 2026
AMC બજેટમાં વિવાદ: કતલખાના માટેની ₹32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો |…
GUJARAT

AMC બજેટમાં વિવાદ: કતલખાના માટેની ₹32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો |…

February 5, 2026
Next Post
ભૂતપૂર્વ સૈનિકોને રોજગાર આપવાની દિશામાં પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય | Important decision of Wester…

ભૂતપૂર્વ સૈનિકોને રોજગાર આપવાની દિશામાં પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય | Important decision of Wester...

અમદાવાદના બાવળામાં 4 વર્ષના ગુમ બાળકની મોડી રાતે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર | bavla dhanvada missi…

અમદાવાદના બાવળામાં 4 વર્ષના ગુમ બાળકની મોડી રાતે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર | bavla dhanvada missi...

પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી | VGL takes strict action for …

પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી | VGL takes strict action for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…

ગંભીરા બ્રિજ નજીક હોડી પલટી જવાના બનાવમાં ક્ષમતાથી વધુ મુસાફરોની લાઇફ જેકેટ વગર હેરાફેરી | Manipulat…

2 days ago
મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a…

મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a…

4 months ago
સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

5 months ago
‘વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદ…

‘વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News