gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navy Chief Admiral Dinesh Tripathi: ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્ત્વનું નિવેદન આપીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલું ‘ઓપરેશન સિંદૂર’ હજી સમાપ્ત થયું નથી. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું છે કે ‘ભારતીય નેવીએ ઉત્તરી અરબ સાગરમાં કેરિયર બેટલ ગ્રૂપ (INS વિક્રાંત સહિત) તહેનાત કર્યું છે, અને આક્રમક તહેનાતીથી પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.’

ઉત્તરી અરબ સાગરમાં હાઇ-ટેમ્પો ઓપરેશન

પ્રેસ કોન્ફરન્સમાં એડમિરલ દિનેશ ત્રિપાઠીએ નેવીની ઓપરેશનલ સજ્જતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, અને તેથી, બધી વિગતો જાહેર કરી શકાતી નથી. છેલ્લા સાત મહિનાથી નેવી ઉત્તર અરબ સાગરમાં સતત હાઇ-ટેમ્પો ઓપરેશન ચલાવી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.

આ પણ વાંચો: પાકિસ્તાને હદ કરી… શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી

ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, ‘અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સતત ઓપરેશનલ તૈયારીઓ જાળવી રાખી છે. દરેક જહાજ અને દરેક સૈનિક કોઈપણ ક્ષણે તૈયાર છે.

પીએમ મોદીએ નેવીના વખાણ કર્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં દરિયાઈ સુરક્ષા અને નેવીની શક્તિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. એડમિરલ ત્રિપાઠીએ આ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી મોદીએ દિવાળી પર INS વિક્રાંતમાં રાત વિતાવી હતી અને નેવીની બહુપક્ષીય ક્ષમતાઓને નજીકથી જોઈ હતી.’

નેવી દિવસ અને નવું સૈન્ય બળ

એડમિરલ ત્રિપાઠીએ આગામી નેવી દિવસની ઉજવણી અને નેવીની નવી શક્તિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ‘દર વર્ષે ચોથી ડિસેમ્બરે ઉજવાતો નેવી દિવસ આ વર્ષે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગયા વર્ષના નેવી દિવસથી અત્યાર સુધીમાં નેવીએ એક નવી સબમરીન અને 12 નવા યુદ્ધ જહાજોને કાર્યરત કર્યાં છે. જેમાં INS ઉદયગિરી ભારતીય નેવીનું 100મું યુદ્ધ જહાજ બન્યું છે.

એડમિરલ ત્રિપાઠીએ અંતમાં કહ્યું કે, ‘અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સતત ઓપરેશનલ તૈયારીઓ જાળવી રાખી છે. દરેક જહાજ અને દરેક સૈનિક કોઈપણ ક્ષણે તૈયાર છે. પછી ભલે તે ઓપરેશન સિંદૂર હોય, રાતા સાગરમાં હુથીઓને પાઠ ભણાવવાનો હોય, ચાંચિયાઓને પકડવાનો હોય, કે શ્રીલંકાને રાહત પૂરી પાડવાનો હોય – ભારતીય નેવી આજે વિશ્વની સૌથી સતર્ક, સૌથી શક્તિશાળી અને સૌથી માનવતાવાદી નેવીમાંની એક છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્ર…

LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્ર...

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter…

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter...

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરીબી આવુ કરવા મજબૂર કરે છે… સુપ્રીમ કોર્ટે કઈ અમાનવીય પ્રથા સામે અવાજ ઊઠાવ્યો | Supreme Court ban…

ગરીબી આવુ કરવા મજબૂર કરે છે… સુપ્રીમ કોર્ટે કઈ અમાનવીય પ્રથા સામે અવાજ ઊઠાવ્યો | Supreme Court ban…

11 months ago
નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા | Sensex to touch 1 lakhs mark by…

નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા | Sensex to touch 1 lakhs mark by…

8 months ago
સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

4 months ago
બજેટથી નારાજ દિવ્યાંગોનો ગાંધીનગરમાં દેખાવો, મહિને ₹5,000ના પેન્શનની માગ | Divyang Protest in Gandhi…

બજેટથી નારાજ દિવ્યાંગોનો ગાંધીનગરમાં દેખાવો, મહિને ₹5,000ના પેન્શનની માગ | Divyang Protest in Gandhi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News