gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા |…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ જઈ લાલ બાગના રાજાના દર્શન ન કરી શકનારા શ્રીજીના ભક્તો માટે સુરતના કૈલાસ નગરમાં છેલ્લા કેટલાક વખતથી લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર કલાકાર પાસે પ્રતિમા બનાવવામાં આવે છે. તો  આ વર્ષે ગણેશ ભક્તોને લાલ બાગના રાજા ને પહેરાવવામાં આવેલા  વસ્ત્રો પણ દર્શન માટે મુકવામાં આવ્યા છે જેના કારણે વરસાદી વાતાવરણ હોવા છતાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. 

ભારતમાં ગણેશોત્સવમાં મુંબઈના લાલબાગના રાજા નું અનેરુ મહત્વ છે અને સુરતથી પણ હજારો લોકો દર્શન કરવા માટે જાય છે. પરંતુ જે લોકો દર્શન કરવા માટે જઈ શકતા નથી તેવા લોકો માટે સુરતના  કૈલાસ નગર ગરબા ચોકમાં  સાઈ યુવક મંડળ  દ્વારા આવા ભક્તો માટે ખાસ આયોજન કરવામા આવે છે. આ મંડળ દર વર્ષે લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર સંતોષ કામલી પાસે આબેહુબ પ્રતિમા બનાવે છે અને તેની સ્થાપના કરે છે. 

સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા 2 - image

મંડળના પરિમલ સોરઠીયા કહે છે, આ વર્ષે લાલબાગના રાજા જેવી પ્રતિમા તો છે તેની સાથે સાથે લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો પણ દર્શન માટે મુકાયા છે. દર વર્ષે આ વસ્ત્રોની હરાજી થાય  છે તેમાં 2018માં બાપાને પહેરાવેલા પિતંબર, સાલ, કમર પટ્ટા અને જાંભલા સહિતના વસ્ત્રો સુરતના એક ગણેશ ભક્તે લીધા હતા તેમણે આ વસ્ત્રો ના દર્શન અન્ય ગણેશ ભક્તો કરી શકે તે માટે આપ્યા છે. 

મંડળના દર્શનભાઈ કહે છે, આ ગણેશોત્સવમાં બાપાની ભક્તિ સાથે સામાજિક કાર્યો પણ કરવામા આવે છે. રક્તદાન કેમ્પ તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ આ મંડળ દ્વારા કરવામા આવે છે. 

અહીં બાપ્પાના  દર્શન માટે 24 કલાક ભક્તો  માટે દ્વાર  ખુલ્લા 

સુરતમાં મોટા ભાગે ગણેશ મંડપ દિવસ દરમિયાન બંધ રહે છે અને સાંજથી બાપાના દર્શન માટે ખુલ્લા મુકવામા આવે છે. પરંતુ કૈલાસનગરમાં થયેલું ગણેશ આયોજન એવું છે કે અહી બાપ્પાના  દર્શન માટે 24 કલાક ભક્તો  માટે દ્વાર  ખુલ્લા રાખવામા આવે છે. 

સુરત: લાલ બાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મુકવામાં આવ્યા 3 - image

શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સવારે આરતી કર્યા બાદ અનેક મંડપ બંધ કરી દેવામા આવે છે અને ત્યાર બાદ સાંજે આરતી પુજા કરીને મંડપ દર્શન માટે ખોલવામાં આવે છે. પરંતુ કૈલાસનગર ગરાબ ચોકમાં લાલબાગના રાજા જેવા ગણેશજીની સ્થાપના થઈ છે ત્યાં 24 કલાક ભક્તો દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે. મંડળના અર્જુન સોરઠીયા કહે છે,  જે લોકો મુંબઈ દર્શન કરવા નથી જઈ શકતા તેવા સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના અસંખ્ય ગણેશ ભક્તો દર્શન કરવા માટે અહી આવે છે. પહેલા અન્ય મંડળની જેમ અમે રાત્રીના દર્શન બંધ કરી દેતા હતા પરંતુ દુર દુરથી આવતા ગણેશ ભક્તો નિરાશ થયા હોવાથી અમે અહીં લોકો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંડપના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખ્યા છે. જેના કારણે સવારે છ વાગ્યે નોકરીએ જતા ભક્તો કે રાત્રીના બે વાગ્યે નોકરીથી આવતા ભક્તો કે અન્ય લોકો મોડી રાત્રી કે વહેલી સવાર સુધી દર્શન કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi…

વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi...

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા | Panchmahal Receives 4 Inches…

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા | Panchmahal Receives 4 Inches...

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests …

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar…

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar…

6 months ago
મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

3 months ago
ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

5 months ago
પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress’ defea…

પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress’ defea…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News