gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress’ defea…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress’ defea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બિહારના ચૂંટણી પરિણામો મુદ્દે સોશિયલ મીડિયા પર ટિખળો

– મોદી, નીતીશને પંચાયત વેબ સીરિઝના પ્રખ્યાત ડાંસ સાથે જોડી વીડિયો વાયરલ કરાયો, પ્રશાંત કિશોરને પણ લોકોએ ઘેર્યા 

પટણા : બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું. લોકોએ કોંગ્રેસની હાર પર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમના જન્મ દિવસ પર યાદ કર્યા હતા. જ્યારે કેટલાકે ભાજપ-જદ(યુ)ની જીતને પંચાયતની વેબ સીરીઝના ભુષણ અને ધારાસભ્યના ડાંસ સાથે સરખામણી કરી હતી. 

૧૪મીએ બિહારની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા જ્યારે આ જ દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ દિવસ પણ છે. જેને પગલે મીમ્સમાં નેહરુને પણ સામેલ કરી લેવાયા હતા જેમાં એક મીમમાં નેહરુની એડિટ કરેલી તસવીર સાથે લખવામાં આવ્યું હતું કે પોતાના જન્મ દિવસે કોંગ્રેસની કારમી હાર નિહાળી રહેલા નેહરું. 

અન્ય એક એડિટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં પંચાયત વેબ સીરિઝના પ્રખ્યાત ડાંસમાં નરેન્દ્ર મોદીને વિધાયકના પાત્રમાં જ્યારે નીતીશ કુમારને ભુષણના પાત્રમાં દેખાડવામાં આવ્યા હતા. પ્રશાંત કિશોર પર ટોણો મારતા એક પોસ્ટર વાયરલ કરાયું હતું જેમાં ૩ ઇડિયટ્સના રાજુ રસ્તોગીના પરિણામ ચેક કરતા સીનને દેખાડાયો હતો. અન્ય એક પોસ્ટરમાં પ્રશાંત કિશોર કહે છે બહુત પીછે રેહ ગયા મૈ ભાઇ? લોકોએ સોશિયલ મીડિયા પર આ મીમ્સ જાહેર કરીને એક તરફ નીતીશ કુમાર, નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા જ્યારે બીજી તરફ તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરની ભારે મજાક ઉડાવી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…
INDIA

May 31, 2026
1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr…

Next Post
બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar’s victory in Bihar or Te…

બિહારમાં નીતિશકુમારનો વિજય કે તેજસ્વી યાદવનો ઉદય, આજે ફેંસલો | Nitish Kumar's victory in Bihar or Te...

ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા | Chirag Paswan proved to be a finisher in the B…

ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા | Chirag Paswan proved to be a finisher in the B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

10 months ago
સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat …

‘કોઈ ભ્રમમાં ન રહેતા, અરુણાચલ અમારું જ છે’, યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ | india c…

6 months ago
કોડીનાર, સુત્રાપાડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ | Unseasonal rain amid cloudy weathe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News