gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શહેરના અનેક રસ્તાઓ પર કચરાના ઢગલાનું સામ્રાજ્ય, સ્વચ્છતામાં નંબર વનનું બિરુદ જોખમી | Garbage pi…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
સુરત શહેરના અનેક રસ્તાઓ પર કચરાના ઢગલાનું સામ્રાજ્ય, સ્વચ્છતામાં નંબર વનનું બિરુદ જોખમી | Garbage pi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં સૌથી વધુ માર્કસ મેળવી પહેલા નંબરે આવનારા સુરત શહેરમાં હાલ અનેક જગ્યાએ કચરાના ઉકરડા જોવા મળી રહ્યા છે. પાલિકાની નબળી કામગીરી અને સુરતીઓ પણ જાહેર રસ્તા પર કચરો ઠાલવી શહેરની સુંદરતાને ઓછી કરી રહ્યા છે. સુરતીઓ અને સુરત પાલિકાની નબળી કામગીરીને કારણે હવે સુરતની સ્વચ્છતામાં નંબર વનનું બિરુદ જોખમી બની શકે છે. આ કચરાના ઢગ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ઓછા વાહનો તથા ટ્રાન્સફર સ્ટેશન પર વાહનોની લાંબી લાઈન જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. 

દેશના નંબર વન શહેર સુરતને દિવાળી પહેલાથી સ્વચ્છતાનું ગ્રહણ લાગી રહ્યું છે સુરતીઓએ દિવાળીની સફાઈ કરવા સાથે ગાર્ડનની સફાઈ કરી હતી તે કચરો રોડ પર ઠાલવ્યો હતો. ત્યારબાદ પાલિકાએ સફાઈ કરી હતી પરંતુ ટાંચા સાધનો અને રોજ મોટી માત્રામાં કચરો રોડ પર ઠલવાતો હોવાથી સુરતની સુંદરતા ઘટી રહી છે. શહેરના અનેક વિસ્તારો કચરાના ઢગ ઉકરડો બની ગયા છે અને હાલ પડી રહેલા વરસાદના કારણે આસપાસના લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનો મોડા આવતા હોવા કે ન આવતા હોવાની વ્યાપક ફરિયાદ છે. પાલિકાએ વર્ષ 2021માં 19 લાખ જેટલા ઘર માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી શરુ કરી હતી. જેના માટે 554 વાહનો ખરીદવામાં આવ્યા હતા. જોકે, હાલમાં સુરતના મિલ્કતની સંખ્યા વધીને 24 લાખ કરતા વધુ થઈ ગઈ છે તેની સામે વાહનોની સંખ્યા માત્ર 69 વધારીને 623 કરવામા આવી છે જે ઘણી જ ઓછી છે. 

આમ વાહનોની સંખ્યા ઓછી અને નબળી કામગીરીને પગલે શહેરના અનેક વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યું છે તે સુરતની સુંદરતાને ઘટાડી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ખાસ ડીલ! ભારતમાં બનશે સુખોઈ સુપરજેટ SJ-100 | HAL united ai…

અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ખાસ ડીલ! ભારતમાં બનશે સુખોઈ સુપરજેટ SJ-100 | HAL united ai...

અઠવાડિયા બાદ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો યાત્રાનો સંપૂર્ણ રૂટ અને ધાર્મિક-આદ્યાત્મિક મહત્ત્…

અઠવાડિયા બાદ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો યાત્રાનો સંપૂર્ણ રૂટ અને ધાર્મિક-આદ્યાત્મિક મહત્ત્...

ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ‘ત્રિશૂળ યુદ્ધાભ્યાસ’થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ | /i…

ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં 'ત્રિશૂળ યુદ્ધાભ્યાસ'થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ | /i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ | Heavy rains f…

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ | Heavy rains f…

7 months ago
લોનના સ્વરૂપમાં સોનુ લેનારા જ્વેલર્સ પર માર્જિન કોલ્સનું વધી રહેલું દબાણ | Rising pressure of margin…

લોનના સ્વરૂપમાં સોનુ લેનારા જ્વેલર્સ પર માર્જિન કોલ્સનું વધી રહેલું દબાણ | Rising pressure of margin…

1 year ago
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન | sevent…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન | sevent…

7 months ago
મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા | 7 injured as tempo rams into truck parked…

મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા | 7 injured as tempo rams into truck parked…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News