gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ‘ત્રિશૂળ યુદ્ધાભ્યાસ’થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ | /i…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ‘ત્રિશૂળ યુદ્ધાભ્યાસ’થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ | /i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Army Trishul Exercise: ભારતના ત્રણેય સશસ્ત્ર દળો (નૌકાદળ, ભૂમિસેના અને વાયુસેના) દ્વારા 30 ઑક્ટોબરથી યોજાનારી “ત્રિશૂળ” કવાયતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. ભારતે પહેલાથી જ NOTAM (હવાઈ મિશનોને સૂચના) જાહેર કર્યું હતું. પાકિસ્તાને આ NOTAMથી ચિંતિંત થઈ તેના સમગ્ર હવાઈ ક્ષેત્રમાં સૂચન કરી ઍલર્ટ રહેવા કહ્યું છે.

તમામ પાકિસ્તાન હવાઈ ક્ષેત્ર બંધ 

પાકિસ્તાનના તમામ હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા આ પગલું તેના નૌકાદળના વડાની સર ક્રીક ક્ષેત્રની મુલાકાત બાદ લેવામાં આવ્યું છે. ભારતીય ભૂ-સેના, નૌકાદળ અને વાયુસેના રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં (30 ઑક્ટોબરથી 11 નવેમ્બર સુધી) સંયુક્ત કવાયત કરી રહ્યા છે. ભારતીય સેનાનો આ યુદ્ધાભ્યાસ સમુદ્રમાં અને રણ વિસ્તારોમાં થશે. ભારત તરફથી સાવચેતીના ભાગરૂપે નોટમ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ વિમાન તેની ઝપેટમાં ન આવે. બીજી બાજુ પાકિસ્તાને પોતે જ આ નોટમનો લગભગ સંપૂર્ણ દેશમાં ફેલાવો કર્યો હતો.

રાજનાથસિંહે ચેતવણી આપી હતી

પાકિસ્તાનના નૌકાદળના વડાએ ગયા અઠવાડિયે સર ક્રીકની મુલાકાત લીધા બાદ તેની સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મહિનાની શરુઆતમાં, ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સર ક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. સંરક્ષણ મંત્રી સર ક્રીક ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા લશ્કરી માળખાના વિસ્તરણ સામે કડક ચેતવણી આપી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓએ ભૂલવું ન જોઈએ કે સર ક્રીકમાંથી પસાર થતો એક રસ્તો કરાચી તરફ જાય છે. આ ક્ષેત્રમાં દુશ્મન દ્વારા કરવામાં આવતી કોઈપણ હિંમત તેના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી શકે છે.

ઓપરેશન સિંદૂર પછી વ્યૂહરચના બદલાઈ

ઓપરેશન સિંદૂર પછી ભારતીય સશસ્ત્ર દળો હિંદ મહાસાગરથી અરબી સમુદ્ર સુધી સક્રિય છે. અગાઉ, ભારતીય નૌકાદળે બ્રિટિશ રોયલ નેવી સાથે સંયુક્ત કવાયત હાથ ધરી હતી. તાજેતરમાં, ભારતીય વાયુસેનાએ કોંકણ કિનારે ઍડ્વાન્સ્ડ મેન-અનમેન્ડ ટીમિંગ(MUM-T)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને હવે ત્રણેય દળો સંયુક્ત કવાયત કરવા જઈ રહ્યા છે.

ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં 'ત્રિશૂળ યુદ્ધાભ્યાસ'થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો | chain snatching from old…

વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો | chain snatching from old...

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you...

વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …

વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી 11 વર્ષથી પ્રથમ જ વર્ષમાં ! | A student in Gorakhpur’s medic…

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી 11 વર્ષથી પ્રથમ જ વર્ષમાં ! | A student in Gorakhpur’s medic…

8 months ago
જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | Crowd …

જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | Crowd …

10 months ago
કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

1 year ago
ચોટીલા નજીક પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબી જતાં રોષભેર ચક્કાજામ | Youth drowns in water filled mine ne…

ચોટીલા નજીક પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબી જતાં રોષભેર ચક્કાજામ | Youth drowns in water filled mine ne…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News