gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત શહેર ભાજપના સંગઠન માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી, ત્યારે આજે(13 ફેબ્રુઆરી) સાંજે ટીમ જાહેર કરવામાં આવી છે. સુરત ભાજપના સંગઠન માટે બિન અનુભવી કહેવાતા પ્રમુખની ટીમમાં પણ કેટલાક બિન અનુભવીની જાહેરાતથી અનેક ચોંકી ગયા છે. સુરત ભાજપ પ્રમુખ પોતાની નજીકના ગણાતાને મહામંત્રી બનાવી શક્યા નથી અને અન્ય ગ્રુપના મહામંત્રી બનતા હવે એક હથ્થુ શાસનનો અંત આવશે તેવું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત એક મહામંત્રી જાહેર કરાયા છે તે પંદર દિવસ પહેલા કારોબારીમાં હતા અને તેને જ મહામંત્રી બનાવાતા અનેક અટકળો થઈ રહી છે. 

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર

સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પરેશ પટેલની 10 મહિના પહેલા નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશના સંગઠનના સમીકરણ બદલાયા બાદ અનેક શહેરના સંગઠન ટીમ જાહેર થઈ ગઈ હતી, પણ સુરતની ટીમ જાહેર ન થતાં અનેક અટકળો કરવામાં આવતી હતી. આજે પ્રદેશ સંગઠને સુરતની ટીમ જાહેર કરી છે, જેમાં પ્રમુખ પરેશ પટેલની પસંદગીના મહામંત્રીનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. 

બિન અનુભવી હોદ્દેદારની વરણી થતાં અનેક અટકળો

ભાજપની સ્ટ્રેટજી પ્રમાણે ત્રણ મહામંત્રી માટે એક સુરતી, એક સૌરાષ્ટ્રીયન અને એક પરપ્રાંતીયને ફરી મહત્ત્વ અપાયું છે. મુળ સુરતી ગણાતા અને પૂર્વ મંત્રી એવા રણજીત ગીલીટવાલાના પુત્ર વિરલ ગીલીટવાલાની મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે. જ્યારે સૌરાષ્ટ્રીયન તરીકે કરશન ગોંડલીયાની નિમણુંક થઈ છે. ગોંડલીયાને 15 દિવસ પહેલાં જ કોરાબોરીમાં સ્થાન અપાયું હતું અને ગણતરીના દિવસોમાં મહામંત્રી બનાવાતા અનેક અટકળો થઈ છે. 

આ પહેલા ગોંડલીયા યુવા ભાજપમાં હતા ત્યારે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા અને ત્યાર પછી સંગઠન મંત્રી પણ બનાવાયા હતા હવે તેઓ મહામંત્રી બન્યા છે. પર પ્રાંતિય તરીકે દુર્ગા પ્રસાદ પાંડે ની નિમણુંક કરવામા આવી છે તેનાથી અનેક નેતાઓ પણ અજાણ છે.

પ્રમુખ પોતાના નજીકનાને જ મહામંત્રી બનાવી ન શક્યા!

આ નિમણુંક પહેલાં પરેશ પટેલની નજીક છે, તેવા ધર્મેશ ભાલાળા, દિનેશ જોધાણી, ભાવિન ટોપીવાલા, અમિત રાજપૂત અને દિનેશ રાજપુરોહિત હોટ ફેરવિટ હતા. પરંતુ પ્રદેશ હાઇકમાન્ડે બે વખત નવી યાદી રજૂ કરવાની સૂચના આપ્યા બાદ અંતે પોતાની પસંદગી મુજબ નામોને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે, શહેર સંગઠનની રચનામાં પ્રદેશ સ્તરની સીધી દખલ રહી છે.

આ પણ વાંચો: AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ

પહેલા સુરતમાં એક માત્ર પાટીલ જુથનું પ્રભુત્વ હતું, જેના કારણે સંગઠનનો અનુભવ ન હોવા છતાં પરેશ પટેલને પ્રમુખ બનાવ્યા હતા અને તેઓ કોર્પોરેટ કંપનીની જેમ વહીવટ ચલાવતા હોવાથી વિવાદ થયો હતો. ત્યારબાદ હાલ સંગઠનની જાહેરાત થઈ છે, તેમાં એકમાત્ર શૈલેષ જરીવાલાને ફરી ખજાનચી તરીકે રીપીટ કર્યા છે. હાઈકમાન્ડ સુરતના મહામંત્રી સહિતના હોદ્દા પર પોતાની પસંદગી મૂકી છે, જેના કારણે પ્રમુખની સત્તા મર્યાદિત રહેશે. જોકે, આગામી પાલિકાની ચૂંટણીમાં આ સંગઠન કેવું કામ કરે છે તે અંગે અત્યારથી જ અનેક અટકળો થઈ રહી છે.

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો 2 - imageસુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…
GUJARAT

મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

May 19, 2026
ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…
GUJARAT

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

May 19, 2026
Next Post
AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ | Pradyuman…

AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ | Pradyuman...

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર...

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

1 year ago
જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

8 months ago
અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke…

અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke…

4 days ago
રામનવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘ભક્તિ ફેરી’ ના માધ્યમથી રામ-મય બન્યું ‘છોટી કાશી’ | Bhakti Feri wa…

રામનવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘ભક્તિ ફેરી’ ના માધ્યમથી રામ-મય બન્યું ‘છોટી કાશી’ | Bhakti Feri wa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News