gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી | Demand of unio…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી | Demand of unio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Education Committee : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સુરત સહિત રાજ્યની સરકારી શાળામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26નું આયોજન સપ્ટેમ્બર મહિનામાં કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, છેલ્લા બે મહિના સુરતની સરકારી શાળામાં ઉત્સવ, રજાઓ અને શિક્ષકોની તાલીમથી ભરપુર રહ્યાં છે તેના કારણે ગણિત વિજ્ઞાન મેળાની કૃતિ માટે શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે સમય નથી રહ્યો તેથી શિક્ષક સંઘ દ્વારા ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન દિવાળી વેકેશન બાદ કરવા માંગણી કરવામાં આવી છે. 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ ઓછી અને ઈતર પ્રવૃત્તિ વધુ થઈ રહી છે. સુરત શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થતાની સાથે જ પ્રવેશોત્સવ, ગણેશોત્સવ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, સમગ્ર શિક્ષા અભિયાન કામગીરી, દર શનિવારે બેગ લેસ ડે, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 6 દિવસની તાલીમ, શિષ્યવૃત્તિની કામગીરી, ગણેશોત્સવ, ઉપરાંત હાલમાં 29 સપ્ટેમ્બર સુધી શિક્ષકોની તાલીમ ચાલુ છે અને તેમાં પણ ત્રિમાસિક પરીક્ષા પણ થઈ રહી છે. આવામાં વરસાદી વાતાવરણ છે તેથી સપ્ટેમ્બર મહિનામાં ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન શક્ય નથી. 

આવી સ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી છે કે ઉપરોક્ત પ્રવૃત્તિ તથા આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે તેનું પણ આયોજન થશે જેના કારણે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગણિત-વિજ્ઞાન શિક્ષકોને વિજ્ઞાન પ્રદર્શન માટે કૃતિ બનાવવા માટે અને બાળકોને તૈયારી માટે પણ સમય ઓછો પડે તેમ છે તેથી વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બીજા સત્રમાં યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’ | i…

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, 'મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું...' | i...

મોરબી બ્રિજ દુર્ઘટનાના જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત છતાં જવાબદારો હજુ પોલીસ પકડથી દૂર | morbi…

મોરબી બ્રિજ દુર્ઘટનાના જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત છતાં જવાબદારો હજુ પોલીસ પકડથી દૂર | morbi...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ | vice president el…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ | vice president el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેરેથોન રનર ફૌજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ : એનઆરઆઈ ડ્રાઈવર પકડાયો

મેરેથોન રનર ફૌજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ : એનઆરઆઈ ડ્રાઈવર પકડાયો

1 year ago
.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca…

.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca…

5 months ago
કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

11 months ago
લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News