gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat BRTS DJ Party : સુરત પાલિકા સંચાલિત બીઆરટીએસ બસમાં પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના ડી.જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરટીએસના 18 કિલોમીટરના રૂટ પર ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ બાદ હવે ડી.જે. પાર્ટીના પડઘા પડી રહ્યાં છે. પાલિકાની બસમાં બારોબાર મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજરને ટર્મીનેટ કરવા અને પાલિકાના કર્મચારી એવા સીટી લિંકના મેનેજરને નોટિસ આપી સસ્પેન્ડ કરવા સુધીની માંગણી ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે કરી છે. 

સુરતમાં સામુહિક પરિવહન સેવા માટે પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસ શરુ કરી છે અને તેમાં પતિ રોજ બે લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. પરંતુ થોડા દિવસ પહેલા સીટી બસને પ્રમોટ કરવાના નામે શહેરની એક સંસ્થાએ ડીજે પાર્ટી કરી દીધી હતી તેનો વિડીયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો અને વિવાદ ઉભો થયો છે. પાલિકાની બસમાં આવા પ્રકારની મંજૂરી કઈ રીતે મળી તે પ્રશ્ન ઊભો થયો હતો. 

પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠે અને સીટી લિંકના વડા ડે.કમિશનર ભોગાયતા પણ આ ડીજે પાર્ટીથી અજાણ હતા અને મંજુરી ન આપી હોવાની વાત કરી હતી. ચેરમેને સીટીલિંકના વડાને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરવા તથા જવાબદાર સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવાની માંગણી કરી છે.  ઓ.એન.જી.સી.થી સરથાણાના 18 કિલોમીટર પર દોડતી બસમાં ડી.જે. વગાડવાની મંજુરી સુરત સીટીલિંક લિમિટેડના જનરલ મેનેજર પ્રવિણ પ્રસાદ અને આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન) ચૈતલ પ્રજાપતિ (કરારીય) દ્વારા આપવામાં આવી હતી. જોકે, આ મંજુરીની જાણ પાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટી કે સીટીલિંકના વડાને જાણ કરવામા આવી ન હતી અને મૌખિક પરવાનગી આપવામાં આવી હતી. 

આ મામલે પાલિકા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ અને પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હોવાથી ચાલુ બસમાં ડીજેની પરવાનગી આપનારા આસી.મેનેજર (ઓપ.) ચૈતલ પ્રજાપતિ (કરારીય) ને તેઓનો કરારીય કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી ટર્મીનેટ કરીને તેઓને છૂટા કરવા અને પાલિકાના કર્મચારી અને સીટી લિંક મેનેજર એવા પ્રવિણ પ્રસાદને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવે અને ખુલાસાના ગુણદોષ જોઈને તેમની સામે પગલાં ભરવામાં આવે તેવા પ્રકારની માગણી ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષે કરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો...

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- 'ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો...'

‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’ RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવતનું નિવેદન | No Need …

‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’ RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવતનું નિવેદન | No Need ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર…

કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર…

7 months ago
શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

9 months ago
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

9 months ago
વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ | Driver rescued after car catch…

વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ | Driver rescued after car catch…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News