gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાબરા નજીક થયેલી કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો : ફોન પર હત્યાની ધમકીઓ આપ્યા બાદ સમાધાન કરવા બોલાવીને મારી નાખ્યો : 9 ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ

બાબરા, : બાબરાનાં કરીયાણા ગામની સીમમાં એક ૨૫ વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે નવ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી છે.

મૂળ વિંછીયા તાલુકાના ફૂલઝર ગામનો વતની અને હાલ મોરબી મુકામે રહી મજૂરી કામ કરતો ભરત વલ્લભભાઈ ઉગરેજીયા (ઉં. 25) ગઈકાલે બપોરે મોરબીથી કોર્ટનું કામ પતાવી પોતાની કાર લઈને બાબરા તરફ જવા નીકળ્યો હતો. જે દરમિયાન કરીયાણા-જીવાપર રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસે કેટલાક લોકોએ કાર આંતરી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. જેમાં મૃતક યુવાનનાં સાસરીયા પક્ષની જ સંડોવણી ખુલી છે. 

મૃતકની પત્ની આશાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, બાબરાના સુકવળા ગામે તેમના પિયર પક્ષ જીલીયા પરિવારના સુરાપુરાની ખાંભીઓ આવેલી છે. ચારેક દિવસ પહેલા આ ખાંભીઓ કોઈએ ઉખેડી નાખી હતી. જેથી તેણીના પિતરાઈ ભાઈઓ અને પરિવારજનોને શંકા હતી કે આ કૃત્ય પાછળ તેમના જમાઈ ભરતભાઈનો હાથ છે. આ બાબતે અગાઉ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. બાદમાં ખાંભી બાબતે સમાધાન કરવું છે તેમ કહી બાબરા બોલાવ્યો હતો. જોકે, આ માત્ર એક જાળ હતી. પૂર્વનિયોજિત કાવતરા મુજબ, જીવલેણ હથિયારો સાથે હુમલો કરી જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું. 

પોલીસે આ મામલે સાસરીયા પક્ષના કીરણ મનુભાઈ જીલીયા, જગદિશ મુકેશ જીલીયા, મહેશ ભનુભાઈ જીલીયા, પરેશ મુકેશભાઈ જીલીયા, રોહીત ધીરૂભાઈ જીલીયા, મયુર ભનુભાઈ જીલીયા તથા અન્ય 3 અજાણ્યા સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધ્યો છે, જેમાં મુખ્યત્વે સાસરીયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…
GUJARAT

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

June 23, 2026
ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…
GUJARAT

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

June 23, 2026
Next Post
પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો છેલ્લા બે મહિનાની સહાયથી વંચિત | 24 000 widows of Porbandar dist…

પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો છેલ્લા બે મહિનાની સહાયથી વંચિત | 24 000 widows of Porbandar dist...

ઈરાન-અમેરિકાના અંધાધૂધ ફાયરિંગમાં સલાયાનું વહાણ ડૂબ્યું : ખલાસીનું મોત | Salaya’s ship sank in indis…

ઈરાન-અમેરિકાના અંધાધૂધ ફાયરિંગમાં સલાયાનું વહાણ ડૂબ્યું : ખલાસીનું મોત | Salaya's ship sank in indis...

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

11 months ago
વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ | Vav …

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ | Vav …

3 months ago
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br…

ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br…

2 weeks ago
ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News