gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાય | 4 people caught gambling in Mehta Market S…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાય | 4 people caught gambling in Mehta Market S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એ-ડિવિઝન પોલીસે રોકડ રૃ.૧૪ હજારનો મુદામાલ કબજે કરી કાર્યવાહી ગુનનો
નોંધ્યો

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર એ-ડિવિઝન
પોલીસે શહેરની મધ્યમાં આવેલ મહેતા માર્કેટમાં દુકાનના ઓટલા પર ગુડદી પાસાનો જુગાર રમતા
૦૪ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે મહેતા માર્કેટમાં આવેલી પારસ એન્ટરપ્રાઈઝ દુકાનના
ઓટલા પર ગુડદી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી
જુગાર રમતા (૧) હરજીભાઈ ગોકળભાઈ ગોલતર (રહે.રતનપર) (૨) છેલાભાઈ તેજાભાઈ બતાડા (ખાણ
વિસ્તાર
, રહે.રતનપર) (૩) સલમાનભાઈ મુસ્તાકભાઈ બેલીમ (રહે.જુના જંક્શન રોડ) અને (૪) રમજાનભાઈ
ઉર્ફે મુકો નુરમહંમદભાઈ કટીયા (રહે.ઘાંચીવાડ)ને રોકડ રૃ.૧૪
,૫૭૦
સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…
GUJARAT

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

March 3, 2026
વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

Next Post
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc...

દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં | Putting patients at ease

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu…

7 months ago
ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…

6 months ago
ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની ‘યોનો’ એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ | Retired principal of …

2 weeks ago
સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News