gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિઠલાપુર-વિરમગામ ફોરલેન હાઈવે પર

અકસ્માતમાં કાર ચાલક પણ ઈજાગ્રસ્ત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો
ધમધમાટ શરૃ કર્યો

માંડલ
– માંડલ તાલુકાના વિઠલાપુર-વિરમગામ ફોરલેન હાઈવે પર તાજેતરમાં એક
હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકથી પસાર
થઈ રહેલી એક બેફામ કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી રોડ પરથી પસાર થઈ રહેલા
ગાયોના ઝુંડને અડફેટે લીધું હતું.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણથી ચાર ગાયો રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ
હતી
, જેમાં ૪ ગૌમાતાના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે
અન્ય ગાયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં કાર
ચાલકને પણ ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી
પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિર્દોેષ ગૌવંશના સામૂહિક મોતને પગલે
સમગ્ર પંથકના જીવદયાપ્રેમીઓ અને સ્થાનિક રહીશોમાં ઘેરા શોકની લાગણી સાથે ભારે રોષ
જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …
GUJARAT

April 17, 2026
ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

Next Post
દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં | Putting patients at ease

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over ...

કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal …

કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

9 months ago
ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી…

2 months ago
તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V…

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News